મોનેકો ટોપિંગ્સ(Monaco toppings recipe in gujarati)

jyoti tank
jyoti tank @cook_26323745

મોનેકો ટોપિંગ્સ(Monaco toppings recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનટ
1 સર્વિંગ
  1. ટામેટુ
  2. 1ડુંગળી
  3. 1/2કેપ્સિકમ
  4. 1 પેકેટમોનેકો બીસ્કીટ
  5. ટામેટાં સોસ
  6. 3-4 ક્યુબચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનટ
  1. 1

    ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ ને નાના ટુકડા કરી લેવા.

  2. 2

    પછી મોનેકો બીસ્કીટ ને એક પ્લેટમાં લેવા.

  3. 3

    તેની ઉપર સોસ નાખી, ડુંગળી કેપ્સિકમ ટામેટાં નાખી ત્યાર બાદ ચીઝ નાખી મોનેકો ટોપિંગ્સ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyoti tank
jyoti tank @cook_26323745
પર

ટિપ્પણીઓ

Similar Recipes