લીલી ડુંગળી અને ટામેટાંનું સલાડ(Spring onion and tomato salad recipe in gujarati)

Kalyani Komal @cook_18623689
લીલી ડુંગળી અને ટામેટાંનું સલાડ(Spring onion and tomato salad recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળીને ઝીણી સમારી લેવી ત્યારબાદ ટામેટાની ચોરસ કટિંગ કરી ઝીણા સમારી લેવા. ત્યારબાદ બન્નેને એક બાઉલમાં મિક્સ કરવા.
- 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ, ધાણાજીરૂ, મીઠું તથા મરચું ઉમેરવું.
- 3
એક ચમચી તેલ ઉમેરો પછી સરખી રીતે મિક્સ કરી અને સર્વ કરવું દેખાવમાં પણ સારું અને સ્વાદમાં પણ સારું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14100407








ટિપ્પણીઓ (5)