કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati )
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati ) રેસીપી મુખ્ય ફોટો

ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#GA4
#Week11
#sprout

#GA4
#Week11
#sprout

વધુ વાંચો

ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#GA4
#Week11
#sprout

#GA4
#Week11
#sprout

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧ જણ માટે
  • 1 કપફણગાવેલા મઠ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીલસણની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીતેલ
  • 1/2લીંબુ
  • કોથમીર ભભરાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મઠને ૭ - ૮ કલાક પલાળી ચારણીમાં નિતારી ઉપર ઢાંકણાથી ઢાંકી ગરમ જગ્યાએ આખી રાત રાખવા. જેથી બીજે દિવસે મઠ ફણગાવેલા ફૂટી જશે. ત્યારબાદ મઠને ધોઈ ને કૂકરમાં હળદર, મીઠું અને પા કપ પાણી નાખી ત્રણ સીટી વગાડીને બાફી લેવા પછી કૂકરની હવા કાઢી તરત ખોલી લેવુ.

    ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
    ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા લસણની પેસ્ટ અને હળદર નાખી

  3. 3

    મઠ નાખી પાણી બળે ત્યાં સુધી થવા દેવા પછી તેમા ફરી બે ચમચી તેલ ઉમેરી મઠને ખરા થવા દેવા. પછી તેમાં લાલ મરચું નાખી મિકસ કરી દેવુ.

    ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
    ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મઠ તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર થી કોથમીર ભભરાવી અને લીંબુ નીચોવી સર્વ કરવા.

    ફણગાવેલા સૂકા મઠ (Dry sprouted Mauth recipe in Gujarati ) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
પર November 23, 2020 16:22
સુરત

ટિપ્પણીઓ (3)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 25, 2020 14:48
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for મઠ

Keywords

મઠ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
  2. આમળાની ગટાગટ ગોળી(Amla goli recipe in gujarati)
  3. પટ્ટી સમોસા(Patti samosa recipe in gujarati)
  4. વેનિલા ડ્રાયફ્રુટ ટુટીફ્રુટી મફીન(Vanilla dryfruits tuttyfruity muffins recipe in gujarati)
  5. ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
  1. પાલક વેજીટેબલ સૂપ(Spinach veg soup recipe in gujarati)
  2. મેથી બેસન ના પુડલા(Methi besan chilla recipe in gujarati)
  3. ચણા મઠ ચાટ(Chana mauth chat recipe in gujarati)
  4. ફ્લાવરનો સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14100704
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close