ચણા મઠ ચાટ(Chana mauth chat recipe in gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028

ચણા મઠ ચાટ(Chana mauth chat recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપબાફેલા ફણગાવેલા મઠ
  2. 1 કપબાફેલા ચણા
  3. 2 ચમચીબાફેલા બટાકા ના ટુકડા
  4. 1 ચમચીસુધારેલ ડુંગળી
  5. 1 ચમચીસુધારેલ ટામેટા
  6. 1 ચમચીકોથમીર
  7. 1 ચમચીકાકડી
  8. 1 નાની ચમચીકાશ્મીર મરચું પાઉડર
  9. 1 નાની ચમચીલીંબુ નો રસ
  10. 1 નાની ચમચીચાટ મસાલા
  11. સ્વાદ મુજબ મીઠુ
  12. 2 ચમચીખજૂર ની ચટણી
  13. ડેકોરેશન માટે પાપડી પૂરી
  14. ડેકોરેશન માટે સેવ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ચણા અને મઠ એડ કરો.

  2. 2

    બટાકા ઉપર મરચું એડ કરી મિક્સ કરવું અને એ ચણા -મઠ માં એડ કરો.

  3. 3

    પછી તેમાં ડુંગળી, ટામેટા, કાકડી, કોથમીર એડ કરો.

  4. 4

    સાથે જ લીંબુ નો રસ, ચાટ મસાલા, મીઠું, ખજૂર ની ચટણી એડ કરી બધું મિક્સ કરવું.

  5. 5

    લાસ્ટ માં પૂરી અને સેવ થી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

Similar Recipes