બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને મઠ ને કુકર માં એક સીટી મારી બાફી લેવા ત્યારબાદ બટેટા પણ બાફી લેવા ત્યારબાદ મગ માઉન્ટ ટામેટાં લીલી ડુંગળી કોથમીર મકાઈ બટેટા લીંબુ નારાજ મસાલો અને મીઠું મરચું બધું એક બાઉલમાં સરખી રીતે હલાવી લેવું
- 2
ત્યારબાદ બાસ્કેટમાં આ પુરાણ ભરી તેના ઉપર લસણની ચટણી લીલી ચટણી તથા આમલીની ચટણી નાખી અને ઉપરથી ચીઝ ખમણી સર્વ કરવું તૈયાર છે બાસ્કેટ ચાર્ટ
- 3
તૈયાર છે બાસ્કેટ ચાટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14106375












ટિપ્પણીઓ (6)