કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#MW2
#પાલક પનીર

#MW2
#પાલક પનીર

વધુ વાંચો

પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#MW2
#પાલક પનીર

#MW2
#પાલક પનીર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3જુદી પાલક
  • 2કાંદા
  • 2ટામેટા
  • 1સૂકું લાલ મરચું
  • બટર
  • પાણી
  • 1 ટીસ્પૂનલસણ આદુ મરચા ની પેસ્ટ
  • 200 ગ્રામપનીર
  • ચપટીજીરું
  • પ્રમાણસર મીઠું
  • 2 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • 1 ટીસ્પૂનહળદર
  • 1 ટીસ્પૂનધાણા જીરું
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ પાન કાઢી મિક્ષચર માં ક્રશ કરીલો. એ જ રીતે કાંદા અને ટામેટા પણ ક્રશ કરીલો. હવે એક પેન માં તેલ મુકો.પછી તેમાં થોડું બટર ઉમેરો.

    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને સૂકું લાલ મરચું ઉમેરો. પછી તેમાં કાંદા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું, મીઠું, હળદર,ગરમ મસાલો અડદ કરી હલાવો. પછી તેમાં પાલક ની પ્યૂરી એડ કરો. થોડું પાણી ઉમેરી મિક્સ કરો.

    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં પનીર ના ટુકડા કરી ઉમેરીલો. અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. તોહ રેડી છે આપણું પાલક પનીર.આ subji ને તમે રોટલી, પરાઠા, નાન સાથે સર્વે કરી શકો.

    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

thakkarmansi
thakkarmansi @cook_26361539
પર December 04, 2020 09:01
vyara
cooking is my first love.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થેપલાં એન્ડ મસાલા કૂકીઝ(Thepla and Masala Cookies Recipe in Gujarati)
  2. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  3. પીનટ કૂકીઝ (Peanut Cookies recipe in Gujarati)
  4. ઘઉંના જીરા કુકીઝ(Wheat Flour Jeera Cookies Recipe In Gujarati)
  5. ☘️કોથીંબિર વડી☘️ (Kothimbir Vadi Recipe In Gujarati)
  1. કાચા પપૈયાનું શાક(Raw papaya Shaak Recipe in Gujarati)
  2. પાલક પનીર નુ શાક(Palak Paneer Recipe in Gujarati)
  3. નારંગી જામ (Orange jam Recipe in Gujarati)
  4. છોલે(Chole Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14124905
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close