પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#MW2
#પાલક પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3જુદી પાલક
  2. 2કાંદા
  3. 2ટામેટા
  4. 1સૂકું લાલ મરચું
  5. બટર
  6. પાણી
  7. 1 ટીસ્પૂનલસણ આદુ મરચા ની પેસ્ટ
  8. 200 ગ્રામપનીર
  9. ચપટીજીરું
  10. પ્રમાણસર મીઠું
  11. 2 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  12. 1 ટીસ્પૂનહળદર
  13. 1 ટીસ્પૂનધાણા જીરું
  14. 1 ટીસ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ પાન કાઢી મિક્ષચર માં ક્રશ કરીલો. એ જ રીતે કાંદા અને ટામેટા પણ ક્રશ કરીલો. હવે એક પેન માં તેલ મુકો.પછી તેમાં થોડું બટર ઉમેરો.

  2. 2

    તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને સૂકું લાલ મરચું ઉમેરો. પછી તેમાં કાંદા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું, મીઠું, હળદર,ગરમ મસાલો અડદ કરી હલાવો. પછી તેમાં પાલક ની પ્યૂરી એડ કરો. થોડું પાણી ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં પનીર ના ટુકડા કરી ઉમેરીલો. અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. તોહ રેડી છે આપણું પાલક પનીર.આ subji ને તમે રોટલી, પરાઠા, નાન સાથે સર્વે કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes