બાજરાના લોટની રાબ(Bajra na lot ni rab recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે જે સામગ્રી લેવાની છે તે જરાક તૈયાર કરી લઈએ
- 2
ત્યારબાદ એક કડાઈમાં ધી ગરમ મૂકો પછી તેમાં તજ અને લવીંગ નાખો ત્યારબાદ તેમાં બાજરાનો લોટ નાખો.
- 3
પછી તેને પાંચ દસ મિનિટ સુધી સતત હલાવતા રહેવું એટલે બાજરાનો લોટ શેકાઈ જાય પછી તેમાં હળદર અને સુઠ પાઉડર એડ કરવાનો
- 4
શેકાઈ ગયા બાદ તેમાં જરૂર મુજબ પાણી અને ગોળ નાખીને દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું.
- 5
ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈને ગરમાગરમ સર્વ કરી શકો છો તો આ રીતે તમારું ઇમ્યુનિટી પણ વધે છે અને શિયાળાની ઋતુમાં આ ખૂબ જ લાભદાયક છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128398











ટિપ્પણીઓ (2)