ગ્રીન ઓનિયન સલાડ(Green onion salad recipe in Gujarati)

anil sarvaiya @cook_25767259
ગ્રીન ઓનિયન સલાડ(Green onion salad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ સલાડ ને સારા પાણીથી ધોઈ નાખો.ત્યારબાદ તેમાં ડુંગળી ઉપરથી માંથી ઉપરની છાલ ઉતારી લો
- 2
ત્યારબાદ બધા જ સલાડના નાના-નાના ટુકડા કરી લો તેના ઉપર ચાટ મસાલો છાંટી દો અને 1/2 લીંબુ નીચોવી દો
- 3
આ સલાડ ગાંઠીયા સાથે પણ ખાઈ શકાય અને બપોરની ગુજરાતી થાળીમાં પણ લઈ શકાય ખાવામાં એકદમ મસ્ત લાગે લીલી ડુંગળી નો એકદમ ટેસ્ટ આવે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14146889






ટિપ્પણીઓ