એપ્પલ અથાણું (Apple Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો પછી સફરજન ની છાલ ઉતારી કટ કરી લો પછી સાથે જામફળ કટ કરી લો પછી મીક્ષરમાં બધું ભેગું કરી ક્રશ કરી લો
- 2
કટ કરેલા ફ્રુટ મા દળેલુ મીક્સ કરો સાથે પહેલા પાણી એડ કરી મીકસ કરો
- 3
પછી તેમાં તેલ નાખો પછી તેમાં જે કેરી નું પાણી એડ કરી મીકસ કરો
- 4
તો તૈયાર છે ઈસ્ટન્ટ સફરજન અને જામફળ નુ અથાણુ પરોઠા અને થેપલા સાથે ખાવાની મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14164262
















ટિપ્પણીઓ