રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં દાળ લઇ ધોઈને પલાળો.15 મિનિટ પછી ધોયેલી દાળમાં સમારેલું ટામેટું ઉમેરી કૂકર માં નીચે પાણી મૂકી કાટલો મૂકી અને તેમાં તપેલી મૂકી દાળ ને બાફવા મૂકો.
- 2
તેમાં 4 થી 5 સિટી વગાડો. પછી કૂકર ઠંડુ પડે એટલે દાળ બફાઈ જાય એટલે તેને ક્રશ કરી તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી મિક્સ કરો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ,ગોળ ઉમેરો.
- 3
હવે તેને બરાબર મિક્સ કરી તેમાં શીંગ ઉમેરો. બરાબર મિક્સ કરો. તેને ઉકળવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં જીરૂ ઉમેરો.
- 4
હવે તેમાં લાલ મરચું ઉમેરી ઉકડેલી દાળ વઘારમાં ઉમેરો. બરાબર મિક્સ કરી વઘાર વાળી દાળ કૂકરમાં મિક્સ કરી બરાબર ઉકળવા દો.
- 5
હવે ઢોકડીનો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં મીઠું મરચું હળદર તેલ અજમો ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધો.
- 6
લોટ બંધાઈ જાય એટલે તેને 5 મિનિટ સુધી રહેવા દો.5 મિનિટ પછી લોટને 1 ચમચી તેલ લગાવી બરાબર મસળી લો. હવે લોટ માંથી લુવો લઇ વણી લો.
- 7
વણાઈ જાય એટલે તેમાં કાપા પાડો. હવે દાળ ઉકળવા માંડે એટલે કાપા પાડેલી ઢોકળી ઉમેરો. આવી રીતે 6 રોટલા વણી કાપા પાડી દાળમાં ઉનેરો એક એક કરી ને ઉમેરવી વચ્ચે વચ્ચે હલાવતા રહેવું etle ચોંટે નહીં.
- 8
બરાબર મિક્સ થઈ જાય એટલે કૂકર નું ઢાંકણ ઢાંકી ફાસ્ટ ગેસ પર 3-4 સિટી વગાડો થઈ જાય કૂકર ઠંડું પડે એટલે તેને ડીશ માં લઇ ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
-
-
-
સીંગદાણાની પીળી ચટણી (રાજકોટની પ્રખ્યાત) (Peanut chatney recipe in Gujarati)
#GA4#Week12 # puzzle answer- peanut Upasna Prajapati -
-
-
-
દાળઢોકળી વિથ જીરા રાઈસ (daldhokli with jira rice recipe in gujrati)
#goldenapron3.હાલ માં ગરમી ખુબ જ છે એટલે ડિનર માં વધારે કઈ ખાવનું મન નહી થતું એટલે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે દાળઢોકળી. Krishna Hiral Bodar -
-
સીંગદાણા મેથી નું ખારિયું(Peanut methi khariyu recipe in Gujarati)
#GA4#Week12#PEANUT#TIFFIN.PACKDELIGHTFUL Swati Sheth -
મસાલા શીંગ(Masala Sing Recipe in Gujarati)
#GA4#week12#post2#peanutઘરે મસાલા શીંગ બહુજ સરસ બને છે, દાબેલી કે રગડા પેટીસ માટે હું ઘરે જ મસાલા શીંગ બનાવુ છુ, બાળકો ને પણ મસાલા શીંગ બહુ જ પસંદ આવશે Bhavna Odedra -
-
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
-
-
-
-
ચોકલેટ પીનટ લાડુ(Chocolate peanut laddu Recipe In Gujarati)
#GA4#Week12#peanut# chocolate peanut laddu Thakkar Hetal -
-
-
-
ગાજર સીંગદાણા નો સંભારો(Carrot Peanuts no sambharo recipe in Gujarati)
#GA4#week12#peanut Sonal Karia -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
-
More Recipes
ટિપ્પણીઓ