મેસુબ(Mesub Recipe in Gujarati)

Twisha Mankad @twisha_mankad23
મેસુબ(Mesub Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન ma કોપરા નું છીણ, ખાંડ, મલાઈ લઇ બરાબર મિક્સ કરી લો. આ ત્રણેય વસ્તુ સરખા પ્રમાણ જ માં લેવી.
- 2
હવે ગેસ ચાલુ કરી મિશ્રણ ને ઘટ્ટ થાય એટલું કૂક કરી લો. હવે એમાં કાજુ ના ટુકડા ઉમરી મિક્સ કરી ને ગેસ બંધ કરી દો. હવે એમાં ઘી, ઈલાયચી દાણા ઉમરી બરાબર મિક્સ કરો.
- 3
હવે તેને ગ્રીસ કરેલા મોલ્ડ માં લઇ ભીના રૂમાલ ઉપર મૂકી ઢાંકણ ઢાંકી 5-10 મિનિટ માટે ઠંડુ કરી લો.પછી તેનાં ટુકડા કરી ને સર્વ કરો. (લગભગ 18 ટુકડા થાય છે.)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173169





ટિપ્પણીઓ