બટેટા વડા(Aloo vada Recipe in Gujarati)

Mayuri Vora
Mayuri Vora @cook_26200623

બટેટા વડા(Aloo vada Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
3 સર્વિંગ્સ
  1. ૫બટેટા
  2. ૧લીલુ મરચુ
  3. ૪ લીમડો
  4. ૧ચમચી લસણ
  5. ૧/૨ચમચી રાઈ
  6. ૧/૨ચમચી જીરુ
  7. ૧/૨ચમચી હીંગ
  8. ૧/૨ચમચી હળદળ
  9. ૧/૨ચમચી લાલ મરચુ
  10. ૧કપ બેસન
  11. ૧/૨ચમચી સોડા
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ૧ચમચો તેલ
  14. ૧/૨લીંબુ
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    કડાહી મા તેલ મૂકી તેમાં રાઈ,જીરુ અને હીંગ વઘારો.

  2. 2

    હવે તેમાં લીલૂ મરચું અને લીમડો અને લસણ વઘારો.

  3. 3

    હળદળ નાંખી લસણ ને સાંતળો.

  4. 4

    હવે તેમાં બાફેલા બટેટા મીઠું અને લીંબુ નાંખી મીકસ કરી લો.

  5. 5

    હવે મસાલા મા મરચું નાંખી મીકસ કરી ગોળ ગોળ વાળી લો.

  6. 6

    એક તપેલી મા બેસન,મીઠું અને સોડા મીકસ કરી બેટર તૈયાર કરી લો.

  7. 7

    હવે ગોળ વાડેલા વડા ને બેસન ના બેટર મા નાંખી ગરમ તેલ મા નાંખી તળી લો.

  8. 8

    તૈયાર છે બટેટા વડા ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Vora
Mayuri Vora @cook_26200623
પર

ટિપ્પણીઓ

Similar Recipes