સીંગદાણા અને ખજૂર ના લાડુ

Vrunda Shashi Mavadiya @dr_vrunda
સીંગદાણા અને ખજૂર ના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને શેકી તેનો ભુક્કો કરી લેવો. ગમે તો અધકચરા પણ રાખી શકાય.
- 2
ખજૂર ના સિડ નીકાળી તેને મિક્સર માં પીસી લેવું.કડાઈ માં બે ચમચી ઘી ગરમ થાય એટલે ખજૂર નાખી ૨-૩ મિનિટ સેકવો.
- 3
ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભુક્કો અને કોપરા નું છીણ નાખવું. અને ૨-૩ મિનિટ મિકસ કરી હલાવી લેવું.
- 4
થાળી માં નીકાળી થોડું ઠંડું થાય એટલે હાથે થી લાડુ બનાવા. અને કોપરા ના છીણ લાગવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177393










ટિપ્પણીઓ