પાપડ પીનટ નાચોસ(Papad peanut nachos recipe in Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
પાપડ પીનટ નાચોસ(Papad peanut nachos recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાપડ લઈ તેને નાચોસ ના આકાર માં કટ કરી લો. પછી તેને ગરમ તેલ માં તળી લો.
- 2
એક બાઉલ માં શીંગ લો. તેમા સુધારેલા ટામેટા ઉમેરો. તેમા મીઠું, લાલ મરચું, કોથમીર, ચાટ મસાલો, ઑરેગાનો, ચિલી ફ્લેકસ, ટામેટો કેચપ, લીંબુ નો રસ બધું ઉમેરી બરાબર હલાવી ને મિકસ કરી લો.
- 3
પાપડ પર સેઝવાન સોસ થોડો લગાવો. તેના પર બનાવેલું શીંગ નું સ્ટફીંગ ભભરાવો. ઝીણી સેવ ભભરાવો, ઉપર કોથમીર ભભરાવી તરત સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178771









ટિપ્પણીઓ