શીંગના લાડૂ(Peanut laddu recipe in Gujarati)

Pina Chokshi @cook_26097210
શીંગના લાડૂ(Peanut laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તાવડીમાં શીંગ ધીમા તાપે શેકી લો.બદામી થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડી થવા દો
- 2
શીંગ ઠંડી થાય ત્યારબાદ તેના ફોતરા કાઢી મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો તેમાંથી બે ચમચી સાઈડમાં રાખો અને ફરીવાર મિક્સરમાં શીંગ ને ઝીણી ક્રશ કરો
- 3
ઝીણો ક્રશ કરેલા સિંગના ભૂકામાં ગોળ ઉમેરી ફરી ક્રશ કરો જેથી શીંગ નું તેલ બહાર નીકળશે અને મિશ્રણ ઘટ્ટ થશે આ મિશ્રણમાં બદામનો ભૂકો સાઈડમાં રાખેલો બે ચમચી અધકચરો સીંગનો ભૂકો નાખી ત્યારબાદ ગોળ લાડુ બનાવી દો તૈયાર છે શીંગ ના લાડુ
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14179528













ટિપ્પણીઓ (2)