અથાણું(Pickle Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રાઈ ના કુરિયા લો
- 2
પછી તેમાં હળદર અને હિંગ નાંખો
- 3
હવે વઘારીયા માં તેલ નાંખી ધીમા તાપે ગરમ કરવા મુકો નવસેકું ગરમ કરવું
- 4
હવે તેલ ને બાઉલ માં નાંખી મીક્સ કરી 2-5 મીનિટ ઠંડુ થવા દો
- 5
ઠંડુ થઇ જાય પછી તેમાં મીઠું નાંખી મીક્સ કરો
- 6
પછી તેમાં ગાજર અને મરચાં નાંખી મીક્સ કરો
- 7
છેલ્લે તેમાં લીંબુ નો રસ નાંખી મીક્સ કરી બાઉલ માં કાઢી સર્વ કરો નોટ :- આ અથાણું ડબ્બા માં ભરી ફ્રીઝ માં 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14203723












ટિપ્પણીઓ (9)