ચિલી પાસ્તા(Chilli pasta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ગરમ પાણી મૂકી તેમાં મીઠું અને તેલ એક ચમચી જેટલું નાખી પાસ્તા બાફી લો 10 મિનિટ માટે. બફાઈ ગયા બાદ ચારણીમાં કાઢી લો.
- 2
કોબી ગાજર ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો અને મરચાને લાંબા સમારો.
- 3
હવે એક પેનમાં બટર ગરમ કરવા મૂકો ત્યારબાદ બધા જ વેજિટેબલ્સ તેમાં નાંખી અને સાંતળી લો..તેમાં ચાઈનીઝ સોસ એક પેકેટ નાખી, પાસ્તા મસાલો અને લાંબા સમારેલા મરચાં પણ ઉમેરી બધું મિક્સ કરી લો.
- 4
બાફેલા પાસ્તા એડ કરી,પાંચ મિનિટ માટે પકાવી કેસ બંધ કરી દો અને ચીઝ તેમજ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચિલી પાસ્તા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14209659











ટિપ્પણીઓ (3)