કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચોરી(Kachori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચોરી(Kachori Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#Mw3

#Mw3

વધુ વાંચો

કચોરી(Kachori Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#Mw3

#Mw3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • અડધો કપ છોતરા વગર ની મગ ની દાળ
  • 1/2ચમચી હળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીમરીનો ભૂકો
  • પ્રમાણસર મીઠું
  • 1 ચમચીકસુરી મેથી
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીવરિયાળી
  • 1 ચમચીઅજમો
  • ત્રણથી ચાર ચમચી ચણાનો લોટ
  • થોડું પાણી
  • 1 ચમચીહિંગ
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • ૨ ચમચીખાંડ
  • 2 કપમેંદો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા દાળ ને ૪ થી ૫ કલાક પલાળી લો. દાળનું પાણી કાઢી લો પછી જારમાં દાળ નાખી અધકચરી પીસી લો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં હળદર,મરચું, ગરમ મસાલો,ધાણાજીરું,મરીનો ભૂકો,મીઠું,કસૂરી મેથી એડ કરી મિક્સ કરી લો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કઢાઈમાં તેલ મૂકો થાય પછી તેમાં જીરું,વરિયાળી અને અજમો નાખી મિક્સ કરો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ચણાનો લોટ અને મસાલો નાખી બે મિનિટ ચડવા દો. હવે મગની દાળ ઉમેરો. હવે થોડું પાણીમાં હિંગ નાખી સ્ટફિંગ માં મિક્સ કરી આમચૂર પાઉડર,ખાંડ નાખી હલાવી લો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કઠોળમાં મેંદો,મીઠું,અજમો તેલ નાખો.પછી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો. હવે લોટના લૂઆ કરી ફ્લેટ કરી સ્ટફિંગ ભરીને બંધ કરો. હવે કચોરીને વચ્ચેથી દબાવી શેપ આપી દો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેનમાં તેલ મૂકી કચોરી ને તળી લો. આ કચોરી ને તમે ગ્રીન ચટણી સોસ દહીં અને સેવ સાથે સર્વ કરો.

    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કચોરી(Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

thakkarmansi
thakkarmansi @cook_26361539
પર December 13, 2020 17:19
vyara
cooking is my first love.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
December 18, 2020 15:51
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ચોકલેટ ખજુર બોલ્સ(Chocolate Khajur Balls Recipe In Gujarati)
  5. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  1. માખણા ના લાડું(Makhana ladoo Recipe in Gujarati)
  2. ભજીયા (Bhajiya Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14220912
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close