શેર કરો

ઘટકો

  1. કેપ્સિકમ
  2. 1/2 કપચણા નો લોટ
  3. 1/2ચોખા નો લોટ
  4. 1/8 ચમચીહળદર
  5. 1/2 ચમચીહિંગ
  6. ૨ ચમચીતાજી જીની સમારેલી કોથમીર
  7. લીલા મરચાં બારીક સમારેલા
  8. 1/2 ચમચીઅજમો
  9. ચપટીઇનો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેપ્સિકમ ને ધોઈ ને,રીંગ માં કટ કરી લો.pic ma બતાવ્યાં પ્રમાણે.

  2. 2

    એક બોલ માં ચોખા નો લોટ,ચણા નોલોટ,હિંગ,હળદર,અજમો,મીઠું કોથમીર,જીણા લીલા મરચા એડ કરી ને હલાવી લો.

  3. 3

    ધીમે ધીમે પાણી નાખી ને હલાવતા જાઓ. બહુ જાડું નહિ અને બહુ પાતળુ નહિ એવું ખીરું તૈયાર કરો.ખીરું એકદમ લીસ્સુ હોવું જોઈએ.કોઈ લમ્સ ન હોવા જોઈએ.આ ખીરા માં ૧ ચમચી ગરમ તેલ, ચપટી ઇનો નાખી તેના પર ½ ચમચી પાણી રેડો.અને બરાબર હલાવી લો.

  4. 4

    આ ખીરા માં કેપ્સિકમ રિંગ્સ ડીપ કરી ને ગરમ તેલ માં તળી લો.પહેલા ગેસ ફાસ્ટ રાખવો રિંગ્સ નાખ્યા પછી ગેસ સ્લો રાખવો.ગોલ્ડન ક્રિસ્પી તળી લો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes