કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોસ્ટ(Toast recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોસ્ટ(Toast recipe in Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

#GA4
#Recipe13
#Week 13
#હૈદરાબાદી ટોસ્ટ
આ વાનગી હું સ્કૂલમાં ભણતી ત્યારે શીખી હતી સ્કૂલમાં જ્યારે ટીચર બધા જોડે અલગ અલગ વસ્તુ મંગાવી ને નાનુ ગેટ ટુ ગેધર જેવું રાખતા હતા ત્યારે આ વાનગી બનાવી હતી

#GA4
#Recipe13
#Week 13
#હૈદરાબાદી ટોસ્ટ
આ વાનગી હું સ્કૂલમાં ભણતી ત્યારે શીખી હતી સ્કૂલમાં જ્યારે ટીચર બધા જોડે અલગ અલગ વસ્તુ મંગાવી ને નાનુ ગેટ ટુ ગેધર જેવું રાખતા હતા ત્યારે આ વાનગી બનાવી હતી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
છ નંગ
  • 3બ્રેડ
  • 2 નંગબટાકા
  • 6સાત લીલા મરચાં
  • 1/2 લીંબુ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીઘઉંનો લોટ
  • થોડું પાણી
  • ૨ ચમચીખાંડ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ચમચીતીખી ચટણી ચાર-પાંચ
  • ડુંગળી-1 નંગ
  • ૧ વાડકીકોથમીર
  • વાટકીખજૂર આંબલીની ગળી ચટણી અડધી
  • બે-ત્રણ કળી લસણ
  • 1/2વાટકી ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફીને તેનો માવો કરી લો તેમાં ક્રશ કરેલા મરચાં ગરમ મસાલો લીંબુ ખાંડ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ત્યાર બાદ તીખી ચટણી બનાવો તેમાં કોથમીર 1/2વાડકી બે-ત્રણ લીલા મરચા લસણ સ્વાદ અનુસાર મીઠું ચપટી ખાંડ અને લીંબુ નાખી ક્રશ કરી લો

    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બ્રેડ લઈને તેની ઉપર તીખી ચટણી લગાવો તેની પર બટાકાનો માવો પાથરો ઘઉંના લોટમાં પાણી ઉમેરી લઈ બનાવી તેની ઉપર લગાવો તાવડી માં તેલ મૂકી ધીમા તાપે તળી લો આછી ગુલાબી રંગની થવા દો

    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તળાઈ ગયેલી બ્રેડ પર હવે ડુંગળી ખજૂર આમલીની ચટણી તીખી ચટણી અને સેવ થી સજાવટ કરો તૈયાર છે સ્વાદિષ્ટ હૈદરાબાદી ટોસ્ટ

    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોસ્ટ(Toast recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર December 13, 2020 15:04
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 13, 2020 15:32
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોસ્ટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  2. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  5. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  1. ખીચું(Khichu recipe in Gujarati)
  2. લીલા મરચા ની ચટણી(Green chiili chutney recipe in gujarati)
  3. લીલી ચટણી(Green Chutney Recipe in Gujarati)
  4. ભરેલ મરચા(Stuffed marcha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224123
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close