કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોટા (Gota Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોટા (Gota Recipe in Gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#MW3
આજે મે લસણીયા ગોટા બનાવીયા છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ પણ છે આ ગોટા ને ચિલિફ્લેક્સ ચટણી સાથે કે લસણ ની લાલ ચટણી સાથે તેમજ ટમેટો સોસ અને લીલી કોથમીર ની ચટણી સાથે શિયાળાની કર કરતી ઠંડી માં અને ચોમાસા ના વરસતા વર્ષાદમાં ખાવાની મજા પડી જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 થી 6 વ્યક્તિ માટે
  • સામગ્રી :
  • 350 ગ્રામચણાનો લોટ
  • 500 ગ્રામબાફેલા બટાકા
  • 2 ચમચીઆદું -મરચા ની પેસ્ટ
  • 2 ચમચીલસણ ની પેસ્ટ અથવા ચટણી
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીઅજમો
  • 1લીંબુ,
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીગરમ મસાલો
  • પાણી જરૂર મુજબ
  • સમારેલી કોથમીર સ્વાદ પ્રમાણે
  • તેલ પ્રમાણસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને કૂકરમા બાફીને અથવા સ્ટીમ કરીને છાલ ઉતારી મેશ કરી બટાકા ના માવા માં સમારેલી  કોથમીર આદું -મરચા અને લસણની પેસ્ટ અથવા ચટણી મીઠું, મરચું, તેમજ લીંબુ અને ખાંડ નાખવી હોય તો જ નાખવી,પછી ગરમ મસાલો નાખી મિક્ષ કરી દેવું, પછી લસણીયા ગોટા ને ગોળ આકાળ માં ગોળ ગોળ વારવા.

    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે  લસણીયા ગોટા ખીરું તૈયાર કરવા માટે એક બૉલમાં ચણાનો લોટમાં હરદળ, અજમો, મીઠું અને જરૂર પ્રમાણે ઇનો અને પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. હવે એમાં એક ચમચો ગરમ તેલ ઉમેરી બરાબર હલાવો

    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લસણીયા ગોટા ને ખીરામાં બોળી ગરમ તેલમાં બ્રાઉન રંગ થાય તેવા તળી લેવા. તો તૈયાર છે ગરમાં ગરમ લસણીયા ગોટા ને લાલ ચિલિફ્લેક્સ ની ચટણી અને લીલી ચટણી સાથે ખાવાની ખૂબજ મજા આવે છે.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગોટા (Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર December 13, 2020 20:22

ટિપ્પણીઓ (14)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
December 15, 2020 14:52
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગોટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  2. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  5. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  1. સ્ટફ્ડ ચીઝ મશરૂમ (Stuffed cheese Mushroom Recipe in Gujarati)
  2. ચોકોચિપ્સ કૂકીસ(Chocolate chips Cookies Recipe in Gujarati)
  3. લાલ મરચાં ને ચટણી
  4. પનીર હૈૈદાબાદી (Paneer Hydrabadi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14226276
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close