લાલ મરચાં ને ચટણી

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#GA4
#Week13
શિયાળામાં માં ખાવાં ને મજા આવે એવે તીખી તમતમતી લાલ મરચાં અને લસણ ને ચટણી

લાલ મરચાં ને ચટણી

#GA4
#Week13
શિયાળામાં માં ખાવાં ને મજા આવે એવે તીખી તમતમતી લાલ મરચાં અને લસણ ને ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1 કપલાલ સૂકા મરચાં
  2. 10-15 નંગલસણ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 ટીસ્પૂનજીરૂ
  5. 1 ટીસ્પૂનખાંડ (નાખવી હોય તો)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાસણમાં લાલ મરચાં ના ડીટા કાઢી 20 મિનિટ માટે ગરમ પાણી માં પલાળી દો.

  2. 2

    ત્યાર બાદ મિક્સર જાર માં મરચાં, લસણ લઈએ તેમાં જીરૂ, ખાંડ અને મીઠું નાખી દો

  3. 3

    હવે જરૂર મુજબ પાણી નાખી નાખી કશ કરી દો.

  4. 4

    હવે આ ચટણી ને એક કાચ ને બોટલ માં ભરી ફ્રીજ એક વીક સુધી રાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes