ગોટા (Gota Recipe in Gujarati)

#MW3
આજે મે લસણીયા ગોટા બનાવીયા છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ પણ છે આ ગોટા ને ચિલિફ્લેક્સ ચટણી સાથે કે લસણ ની લાલ ચટણી સાથે તેમજ ટમેટો સોસ અને લીલી કોથમીર ની ચટણી સાથે શિયાળાની કર કરતી ઠંડી માં અને ચોમાસા ના વરસતા વર્ષાદમાં ખાવાની મજા પડી જાય છે.
ગોટા (Gota Recipe in Gujarati)
#MW3
આજે મે લસણીયા ગોટા બનાવીયા છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ પણ છે આ ગોટા ને ચિલિફ્લેક્સ ચટણી સાથે કે લસણ ની લાલ ચટણી સાથે તેમજ ટમેટો સોસ અને લીલી કોથમીર ની ચટણી સાથે શિયાળાની કર કરતી ઠંડી માં અને ચોમાસા ના વરસતા વર્ષાદમાં ખાવાની મજા પડી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કૂકરમા બાફીને અથવા સ્ટીમ કરીને છાલ ઉતારી મેશ કરી બટાકા ના માવા માં સમારેલી કોથમીર આદું -મરચા અને લસણની પેસ્ટ અથવા ચટણી મીઠું, મરચું, તેમજ લીંબુ અને ખાંડ નાખવી હોય તો જ નાખવી,પછી ગરમ મસાલો નાખી મિક્ષ કરી દેવું, પછી લસણીયા ગોટા ને ગોળ આકાળ માં ગોળ ગોળ વારવા.
- 2
હવે લસણીયા ગોટા ખીરું તૈયાર કરવા માટે એક બૉલમાં ચણાનો લોટમાં હરદળ, અજમો, મીઠું અને જરૂર પ્રમાણે ઇનો અને પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. હવે એમાં એક ચમચો ગરમ તેલ ઉમેરી બરાબર હલાવો
- 3
લસણીયા ગોટા ને ખીરામાં બોળી ગરમ તેલમાં બ્રાઉન રંગ થાય તેવા તળી લેવા. તો તૈયાર છે ગરમાં ગરમ લસણીયા ગોટા ને લાલ ચિલિફ્લેક્સ ની ચટણી અને લીલી ચટણી સાથે ખાવાની ખૂબજ મજા આવે છે.
ધનેશ્વરી કિરણકુમાર જોશી. - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"સ્પ્રિંગ ઓનિઓન મિન્ટ પોટેટો વડા"(spring onion mint potato vada in gujarati language)
#goldenapron3#week24#Mint#માઇઇબુક#પોસ્ટ6#વિકમીલ૩#સ્ટીમઅનેફ્રાઇડઆજે મે સ્પ્રિંગ ઓનિઓન મિન્ટ પોટેટો વડા બનાવીયા છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ છે આ વડા ને ચિલિફ્લેક્સ ચટણી સાથે ખાવાની મજા પડી જાય છે. Dhara Kiran Joshi -
મેથીના ગોટા(Methi Gota Recipe in Gujarati)
#MW3શિયાળા ની ઠંડી માં મેથીના ગોટા ...... તો ચાલો ગોટા ની મજા માણીયે.... Rinku Rathod -
મેથી ના ગોટા અને બટાટાવડા (Methi Gota and Bataka Vada Recipe In Gujarati)
શિયાળાની કડકડતી ઠંડી મા ગરમા ગરમ ભજીયા અને બટાકા વડા મલી જાયતો મજા આવી જાય સાથે લીલી સ્પાઇસી ચટણી અને સોસ... Krupa -
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
ગોટા (Gota Recipe in Gujarati)
#MW3 ઠંડી ની સીઝન મા જો આવા ચટપટા ભજીયા મળી જાય તો ખૂબ મજા પડી જાય છે.મેથી, લાલ મરચા, લીલીડુંગળી,લીલુલસણ,આદુ,કોથમીર બધુ મિકસ કરી ક્રિસ્પી સ્પાઈસી ભજીયા બનાવ્યા છે જેમા વધારે પડતા લીલા (તાજા) મસાલા વાપર્યા છે જે ખૂબજ જ ટેસ્ટી લાગે છે. parita ganatra -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#week4# Gujarati# Chutneyગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ. Chetna Jodhani -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
મેથી અને મરચાંના ગોટા(Methi Chilli Gota Recipe In Gujarati)
#MW3શિયાળામાં મેથીની ભાજી સરળતા મળી રહે છે.નાસ્તામાં મેથી અને મરચાના ગોટા બનાવી શકાય છે. દરેક જગ્યાએ જમણમાં લાડુ સાથે મિક્સ ભજીયા પીરસવામાં આવે છે. ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી, ટોમેટો સોસ તેમજ લસણની ચટણી સાથે ભજીયા ખૂબજ ટેસ્ટી લાગે છે.ભજીયા ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે.વરસાદી માહોલમાં કે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. Kashmira Bhuva -
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જ#ભજીયાપોસ્ટ - 5 અત્યારે સિઝન ની લીલી મેથી માર્કેટમાં ખૂબ મળી રહી છે અને લીલી મેથી આરોગ્યની દ્રષ્ટિએ જેટલી લઈ શકાય તેટલી ફાયદાકારક છે તેમજ તેના ઔષધીય ગુણો પણ અપાર છે ...સાંધા ના દુઃખાવા માં તેમજ ડાયાબિટીસ ના દર્દ માં ગુણકારી છે...તેમાંથી શાક...ઢેબરાં...મુઠીયા તેમજ ગોટા ખૂબ સ્વાદિષ્ટ બને છે...અપને બનાવીશું સૌ ના મનપસંદ મેથીના ગોટા....👍 Sudha Banjara Vasani -
બ્રેડ પકોરા અને ગોટા
#ટીટાઈમઆ વરસાદ ની સીઝન માં ગરમાગરમ ચા સાથે ગરમાગરમ પ કોરા અને ગોટા મળી જાય તો મોજ પડી જાય. Sangita Shailesh Hirpara -
-
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#Methinagotaચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે Kapila Prajapati -
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3# chatani# post 2રેસીપી નંબર139.કોઈપણ વસ્તુ ખાવાની સાથે ચટણી વગર બધું નીરસ લાગે છે.ભજીયા ,ગોટા ,પકોડાની સાથે લીલા મરચા અને કોથમીર ની ગ્રીન ચટણી ટેસ્ટી લાગે છે. મેં કોથમીર મરચાં ચટણી બનાવી છે. Jyoti Shah -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
બટાકા વડા
⚘આજે કાળી ચૌદસ હોવાથી મે બટાકા વડા અને દાળવડા બનાવીયા છે આ "બટાકા વડા"ને લીલી ચટણી સાથે ખાવાની મજા પડી જાય છે.⚘#ઇબુક#day26 Dhara Kiran Joshi -
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
#GA4#week12#besanઆજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે. Dhara Kiran Joshi -
મીક્સ ગોટાવડા (મેથી ના ગોટા -બટાકા વડા)
#સ્ટ્રીટઅમદાવાદી સ્ટ્રીટ ફૂડ .. મીક્સ ગોટાવડા (મેથીના ગોટા - બટાકા વડા) સાથે કાપેલી ડુંગળી , તળેલા મરચા, ગળી ચટણી અને તીખી લીલી કોથમીર ની ચટણી Kshama Himesh Upadhyay -
મેથી અને લસણનાં ગોટા(methi ne lasan na gota recipe in Gujarati)
#MW3 લીલી મેથી અને લીલું લસણ બંને શિયાળામાં ખુબ જ સરસ આવે છે. તેનાં ઉપયોગ થી ઘણા બધા ફાયદા મળે છે.ફૂલેલા અને જાળીદાર ગોટા ફરસાણ ની દુકાન જેવાં જ બને છે. બિલકુલ કડવા નહીં લાગે ખાવાં ની મજા પડે તેવાં બનાવ્યા છે. Bina Mithani -
મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
મેથી નાં ગોટા ભજીયા#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_મેથી #ભજીયા #ગોટા #પકોડા #વીન્ટર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગરમાગરમ મસાલા ચા સાથે, હમણાં જ ગરમ તેલ માં તળી ને તૈયાર થયેલા મેથી નાં ગોટા સાથે કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને તળેલાં મરચાંની પ્લેટ સર્વ કરેલ છે.. તો આવો... જલ્દી થી ... સ્વાદ માણવા ... Manisha Sampat -
બોમ્બે વડા અને ગ્રીન ચટણી
ઠંડી માં ગરમા ગરમ બટેટા વડા સાથે કોથમીર ની ચટણી હોય એટલે મજા પડી જાય Kanan Maheta -
પાલકના ગોટા (Palak Gota Recipe In Gujarati)
#MW3#ભજીયા#Week3#Cookpadindia#Cookpadgujarati#Cookpad ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે.જેમાં લીલી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ભોજન સાથે ફરસાણ તરીકે પણ ખવાય છે અને ક્યારેક અલ્પાહાર રૂપે એકલી પણ ખાવામાં આવે છે. ગોટા સાથે વિવિધ પ્રકારની ચટણી ખાવામાં ઉપયોગ થાય છે. આ સ્વાદિષ્ટ વાનગી ભરપુર તૈલી હોય છે. ઠંડી હોય કે વરસાદ ગોટા અને ભજીયા ખાવાની મજા આવે છે.હાલ મા બંને પ્રકારના વાતાવરણ નુ અનુભવ થઈ રહ્યા છે.એટલે ગરમા ગરમ ગોટા બનાવી લીધાં. Komal Khatwani -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ માં તમે જો ગોટા નહીં ખાધા તો કંઈક ગુમાવ્યું હોય એવું લાગે. સાંજ નો સમય હોય અને ધોધમાર વરસાદ પડતો હોય અને એવા વાતાવરણમાં ગરમ ચા અને સાથે મેથીના ગોટા મળી જાય તો તમારો દિવસ સુધરી જાય. ખરું ને??#સુપરશેફ૩#week3 Charmi Shah -
મેથીના ગોટા વિથ બેસન ચટણી (Methi Gota With Besan Chutney Recipe In Gujarati)
#GA4#week2#post1#Fenugreek#મેથી_ના_ગોટા_વિથ_બેસન_ચટણી ( Methi's Gota with Besan Chutney ) મેથી ના ગોટા એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. મેથી ના ગોટા સવાર ના નાસ્તા સાથે ખાવા મળી જાય તો મજા પડી જાય છે. આ મેથી ના ગોટા સાથે મે કોઈ પણ ફરસાણ જેમ કે ફાફડા, ભજીયા, કે ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે એ બેસન ચટણી એટલે કે બેસન ની કઢી બનાવી છે. જે આ મેથી ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકો ના તો આ ગોટા ફેવરીટ છે. Daxa Parmar -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
ગોટા (Gota Recipe in Gujarati)
#GA4#Week12#Besanસાથે કરેલા મરચા ગોટા તો ટેસ્ટી છે પોચા પોચા સોપટ Kapila Prajapati -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
પાલક ગોટા (Palak Gota Recipe in Gujarati)
પાયલ મહેતા ની વાનગી પાલકના ગોટા મા થોડાક ફેરફાર કરીને બનાવ્યા છે આ#Payal Rita Gajjar -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
મેથીના ગોટા (Methi Na Gota Recipe In Gujarati)
#વરસાદવરસાદ પડતો હોય અને મેથીના ગોટા ના હોય તેવું તો બને જ નહીં ચાલો આજે આપણે મેથીના ગોટા બનાવીએ Manisha Hathi
More Recipes
ટિપ્પણીઓ (14)