કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
"લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
"લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

"લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#GA4
#Week13
#Tuver
#લીલી તુવેર નો ઓળો
"લીલી તુવેર નો ઓળો " એ મારી ઇનોવેટીવ રેસિપી છે જે હું લીલી તુવેર ની સીઝન માં બનાવું છું અને આ ઓળો સ્વાદ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરના સભ્યો ને લીલી તુવેર નો ઓળો ખૂબજ ભાવે છે અને આ તુવેર ના ઓળો ને તમે પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાયની ખૂબજ મજા આવે છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 થી 60 મિનિટ
7 થી 8 વ્યક્તિ માટે
  • "લીલી તુવેરનો ઓળો" બનાવવાની સામગ્રી :-
  • 500લીલી તુવેર ના દાણા (green pigeon peas)
  • 3-4 નંગરીંગણ
  • 2-3 નંગડુંગળી બારીક સમારેલી
  • 250 ગ્રામલીલી ડુંગળી અને લીલું લસણ
  • 2 નંગટામેટા બારીક સમારેલા
  • 2 ચમચીઆદું મરચા લસણની પેસ્ટ
  • તેલ જરૂર મુજબ
  • 1 ચમચીજીરું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીધાણાજીરું
  • 1 ચમચીહળદળ
  • 1ચમચીગરમ મસાલા
  • 1 કપસમારેલી કોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 થી 60 મિનિટ
  1. 1

    રીંગણ ને શેકવા માટે :-
    સૌ પ્રથમ રીંગણ ને પાણી થી ધોઈ ને લુછી લો હવે રીંગણ ને તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો પછી રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર સારી રીતે શેકી લો હવે જ્યારે શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે. હવે રીંગણને ઠંડુ થવા મુકો ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની છાલ છોલી કાઢી લો. છીલેલા રીંગણ ને પ્લેટ માં કાઢી બરાબર મેશ કરી લો.

    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    "લીલી તુવેર નો ઓળો" બનાવવા માટે:-

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલ માં જીરું,અને હિંગ નાખો પછી તેમાં લીલી તુવેર સમારેલી લીલી ડુંગળી લીલું લસણ તેમજ આદું મરચા અને લસણ ની પેસ્ટ તેલ માં નાખી સાંતળો પછી ડુંગળી માં ટામેટા ઉમેરી તેમાં થોડું મીઠું નાખો હવે ત્યાં સુધી પકાવો કે સરસ ગ્રેવી ના બની જાય. તેમાં લાલ મરચું, થોડી હળદળ, ધણાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો..

    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી શેકેલા રીંગણ ને નાખી બધુ બરાબર ગ્રેવી માં મિક્સ કરી લો અને થોડી વાર માટે મસાલો બરાબર ચડવા દો તો તૈયાર છે લીલી તુવેર ના ઓળા   ને ઉપર થી કોથમીર નાખી અને પાપડ અને રોટલા અને માખણ અને લસણ ની ચટણી તેમજ છાશ સાથે સર્વ કરો.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    "લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર December 14, 2020 19:16

ટિપ્પણીઓ (7)

Sonal Karia
Sonal Karia @Sonal
December 15, 2020 14:51
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર ઓળો તુવેર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)
  2. કેક (wheat cake Recipe in Gujarati)
  3. ઇડલી સંભાર(Idli Sambhar Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ બાસુંદી (Dry Fruits Basundi Recipe in Gujarati)
  5. દૂધ નો હલવો(Milk Halwa Recipe in Gujarati)
  1. તુવેરદાણા ખીચડી (Tuverdana Khichdi Recipe In Gujarati)
  2. ચોકલેટ પનીર લાડું(Chocolate paneer Ladoo Recipe in Gujarati)
  3. ગ્રીન રાઈસ(Green rice recipe in Gujarati)
  4. મસૂરની લેયર્ડ બિરયાની(Masoor layered biryani recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14231895
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close