તુવેરદાણા ખીચડી (Tuverdana Khichdi Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
તુવેરદાણા ખીચડી (Tuverdana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. દાળ ચોખા ને બરાબર ધોઈને પલાળી રાખો.
- 2
હવે ગેસ ચાલુ કરી એક કૂકરમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મેથીદાણા, લવીંગ, તમાલપત્ર અને હિંગ નાખીને વઘાર કરો. પછી તેમાં લસણ,લીલા મરચા,અને લિલી ડુંગળી નાખીને સાંતળી લો.
- 3
હવે તેમાં લીલી તુવેર ના દાણા, બટાકા,ડુંગળી નાખીને બરાબર મીક્સ કરી લો.
- 4
હવે તેમાં મીઠું, હળદર પાઉડર અને પલાળેલ દાળ ચોખા ને ઉમેરી લો.
- 5
જરૂરી પાણી ઉમેરીને મીક્સ કરી થોડીવાર ગરમ થવા દો. પછી કુકર ના ઢાંકણ ને ઢાંકી ને 2 સીટી થાય ત્યાં સુધી થવા દો. પછી ગેસ બંધ કરી દો. લીલી તુવેર ની ખીચડી તૈયાર.
- 6
કુકર ઠંડુ થાય એટલે તુવેર ની ખીચડી ને સમારેલી કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.
Similar Recipes
-
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
લીલી તુવેરની સ્પાઈસી ખીચડી(Lili tuver ni spicy khichdi recipe in Gujarati)
#GA4#Week13#chilli#tuver Shah Prity Shah Prity -
#લીલી તુવેરના ટોઠા(Lili tuvar na totha recipe in Gujarati)
#GA4#Week13#tuver( લીલી તુવેર) Kalika Raval -
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
હૈદરાબાદી ખીચડી (Hydrabadi Khichdi Recipe In Gujarati)
#સાઉથગુજરાતી ખીચડી ના પણ શોખીન હોય છે. રાતે જમવા માં ખીચડી હોય તો મજા આવે.. સાઉથ ઇન્ડિયાના હૈદરાબાદ માં ખીચડીજે રીતે બને છે તે રીત મુજબ મેં બનાવી છે..ખીચડી માં મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે.. સ્વાદ ખૂબ સરસ આવ્યો.. Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)
#GA4#Week13#Tuver Kittu Patel -
-
-
-
-
-
-
-
-
દાલ ખીચડી (Dal khichdi Recipe in Gujarati)
આપણે બધા દરરોજ ભલે જમવામાં વેરાઈટી બનાવીએ પણ સાંજે અઠવાડિયામાં બે વખત તો ખીચડી જરૂર બને છે, તો આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડી બનાવી છે ,જે તમે જરૂરથી ટ્રાય કરજો.#week13#TuverMona Acharya
-
-
-
-
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14231127
ટિપ્પણીઓ (18)