મસૂરની લેયર્ડ બિરયાની(Masoor layered biryani recipe in Gujarati)

#SS
મારી ક્રિએટિવ વાનગી જે સૌ ને પસંદ આવી એટલે શેર કરવાની પ્રેરણા થઈ
મસૂરની લેયર્ડ બિરયાની(Masoor layered biryani recipe in Gujarati)
#SS
મારી ક્રિએટિવ વાનગી જે સૌ ને પસંદ આવી એટલે શેર કરવાની પ્રેરણા થઈ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળેલા મસૂર ને મીઠું નાખી કુકર માં ૩ - ૪ વિસલ વગાડી બાફી લેવા. બીજા એક પેન માં પાણી ગરમ મૂકી ઊકળે એટલે તેમાં ચોખા અને થોડું મીઠું નાખી થવા દેવું. ચોખા ૯૦ % જેવા ચઢી જાય એટલે તેને ચારણી માં કાઢી લેવા.
- 2
એક પેન માં ઘી, તેલ લઈ ગેસ પર મૂકવું. ગરમ થાય એટલે તેમાં લવિંગ, તજ, મરી, ઈલાયચી, વઘાર નું મરચું, તમાલ પત્ર નાખવા. સમારેલ લસણ નાખી સાંતળવું. ડુંગળી નાખી ૨ - ૩ મિનિટ સાંતળવું અને ત્યાર બાદ મરચા ની ચીરી અને ટામેટા નાખી સાંતળવું. ટામેટા ચઢી જાય ત્યાં સુધી.
- 3
પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, બિરયાની નો મસાલો, સ્વાદ અનુસાર મીઠું નાખી સાંતળી લેવું. ત્યાર બાદ તેમાં બાફેલા મસૂર, લીલા સમારેલા ધાણા અને ફુદીનો નાખી હલાવી બરાબર મિક્ષ કરવુ અને ગેસ ઉપર થી ઉતારી બાજુ પર મૂકવું.
- 4
હુંફાળા દૂધ માં કેસર નાખી હલાવી કેસર વાળું દૂધ તૈયાર કરવું. એક માઈક્રોવેવ પ્રુફ બાઉલ માં પહેલા ભાત નું લેયર કરવું. ઉપર કેસર વાળું દૂધ થોડું થોડું ચમચી થી રેડવું. ત્યાર બાદ ઉપર સમારેલા લીલા ધાણા અને ફુદીનો ભભરાવવા.
- 5
ત્યાર બાદ તેની ઉપર મસૂર વાળું લેયર કરવું. તેની ઉપર કેપ્સિકમ ની ચીરીઓ મુકવી. ફરી થી ભાત નું લેયર અને ત્યાર બાદ ફરી મસૂર વાળા મિશ્રણ નું લેયર કરવું. હવે છેક ઉપર પ્લેન ભાત પાથરી તેની ઉપર કેસર વાળું દૂધ, ધન અને ફુદીની ભભરાવવા.
- 6
હવે આ બાઉલ ને માઈક્રોવેવ માં ૧૦ મિનિટ માટે મૂકવું. થઈ જાય એટલે બહાર કાઢી આ સ્વાદિષ્ટ મસૂર ની બિરયાની ને ફુદીના ના રાયતા સાથે ગરમ ગરમ પીરસવી.
Similar Recipes
-
અવધિ બિરયાની (Awadhi Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiમનપસંદ વેજીટેબલ્સ અને ફ્લેવર ફુલ મસાલાના ઉપયોગથી અવધી બિરયાની બનાવી છે જે નાના મોટા સૌ ને પસંદ આવી એવી ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
પનીર બિરયાની (Paneer Biryani Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR7 જેમાં કઠોળ,બટાકા,વિવિધ શાકભાજી,પનીર અને બાસમતી ચોખા નો ઉપયોગ કરીને પ્રોટીન થી ભરપૂર અને ખાસ કરી ને તેમાં મરી,ઇલાયચી,શાહજીરું,કેસર સૌથી વધારે ઉપયોગ કરી ને બનાવી છે.બિરીયાની બનાવવા માટે ચોખા જુનાં વાપરવાં. કેવડા નું પાણી બિરીયાની નો સ્વાદ વધારે તેનાં માટે કર્યો છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
કાશ્મીરી પનીર બિરયાની (Kashmiri Paneer Biryani Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadIndiaબિરયાની આમ તો મુઘલાઈ ડીશ છે. મુઘલસામ્રાજ્યમાં થી શરૂઆત થઈ હતી જે હજી સુધી ચાલી જ રહી છે.આમ તો ઇન્ડિયા માં હૈદરાબાદ ની બિરયાની બહુ જ વખણાય છે.મે અહી કાશ્મીરી પનીર બિરયાની બનાવી છે જેમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે.તેને ઘી,કેસર,દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર ગ્રેવી સાથે,કાજુ બદામ તળેલ ડુંગળી,ફુદીનો ઉમેરી ધીમા ગેસ પર અરોમેતિક સુગંધી ભાત બનાવવા એટલે બિરયાની તૈયાર.સાંજે ડિનર માટે બિરયાની એ બહુ જ સારો ઓપ્શન છે. Bansi Chotaliya Chavda -
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
-
કેસરીયા ભાત
#goldenapronમિત્રો આપણ। સૌને મતે ભાત એટલે ટેસ્ટી જ સ।રો લ।ગે પણ હું આજે આપનાં માટે લાવી છું મીઠો ભાત એટલે કે કેસરીયા ભાત જે દેખાવ મા તો સરસ છે જ સ।થે ખાવા મા પણ એટલો જ સરસ લાગે છે. Rupal Gandhi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
પાલક શોરબા અને સોયા ચન્ક્સ વેજી. બિરયાની(Palak Shorba Soya Chunks Veg. Biryani Recipe In Gujarati)
પાલક શોરબા ( સૂપ) અને સોયા ચન્ક્સ વેજીટેબલ બિરયાની# GA4# Week 16પાલક શોરબા ને પાલક સૂપ પણ કહેવાય એમાં ઇન્ડિયન મસાલા નાખવામાં આવે છે.ઓરિજિનલ એ મોગલાઈ કુસીન ની રેસીપી છે,પણ એ પંજાબી અને નોર્થ ઇન્ડિયન ની પણ રેસિપી છે.પાલક શોરબા માં નુટરીશન થઈ ભરપૂર અને ટેસ્ટ માં બહુજ રિચ છે.સોયા ચન્ક્સ અને વેજ. બિરયાની પ્રોટીન અને વિટામિન્સ થી ભરપૂર છે.શિયાળા માં બધા જ શાકભાજી સહેલાઇ થઈ મળી રહે છે.એટલે આવી વાનગી બનાવાની અને જમવાની બહુ જ મજા આવે છે. Alpa Pandya -
-
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
-
-
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
-
સીઝ્લિંગ દમઆલુ બિરયાની (sizzling dum aloo biryani recipe in Gujarati)
#goldenapron3Week21Spicy Chhaya Thakkar -
પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 8બિરયાની માં ખુબ જ બધા વેજિટેબલ આવે એટલે એ એક ટેસ્ટી તથા હેલ્થી રેસીપી છે. અહીંયા છે પરફેક્ટ બિરિયાની ની રેસીપી. #goldenapron3. 0 #સ્નેક્સ #માઇઇબુકIlaben Tanna
-
પોટેટો બિરયાની(Potato Biryani recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ રાઈસ માં બધી બહું વેરાયટી બનતી હોય છે પણ બિરયાની એક એવી વાનગી છે જે નાના મોટા બધા ને બહુ પ્રિય હોય છે. ટેસ્ટ માં લાજવાબ લાગે છે. આ એક વનપોટ મીલ છે. Mitu Makwana (Falguni) -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
-
-
વેજ બિરયાની વિથ પલ્સ (Veg Biryani Pulse Recipe In Gujarati)
#WK2વિન્ટર કિચન ચેલેન્જ - Week 2 Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (3)