કંદપૂરી(Kand puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંદને છાલ ઉતારી અને ધોઈ લો પછી તેની સ્લાઈસ કરી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં અજમો, આદું મરચાં અને કોથમીર ની પેસ્ટ, હળદર, મીઠું, હિંગ નાખી ને ઉપર બેંકીંગ સોડા નાખી ને લીંબુનો રસ મિક્સ કરી ને બરાબર મિક્સ કરો
- 3
બેટર તૈયાર થઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
- 4
હવે કંદની સ્લાઈસ લો અને તેને બનાવેલાં બેટર માં નાખી ને ડીપ કરી અને ઉપર થી વાટેલાં મરી ચપટી ભભરાવીને તેલ માં તળી લો
- 5
આછાં બ્રાઉન રંગના થાય એટલે ઉતારી લો એમ એક પછી એક બધી જ સ્લાઈસ ડીપ કરી ને તળી લેવી તો તૈયાર છે કંદપૂરી.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246928















ટિપ્પણીઓ (12)