કંદપૂરી(Kand puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંદને છાલ ઉતારી અને ધોઈ લો પછી તેની સ્લાઈસ કરી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં અજમો, આદું મરચાં અને કોથમીર ની પેસ્ટ, હળદર, મીઠું, હિંગ નાખી ને ઉપર બેંકીંગ સોડા નાખી ને લીંબુનો રસ મિક્સ કરી ને બરાબર મિક્સ કરો
- 3
બેટર તૈયાર થઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
- 4
હવે કંદની સ્લાઈસ લો અને તેને બનાવેલાં બેટર માં નાખી ને ડીપ કરી અને ઉપર થી વાટેલાં મરી ચપટી ભભરાવીને તેલ માં તળી લો
- 5
આછાં બ્રાઉન રંગના થાય એટલે ઉતારી લો એમ એક પછી એક બધી જ સ્લાઈસ ડીપ કરી ને તળી લેવી તો તૈયાર છે કંદપૂરી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
કંદ ખીર(Kand kheer recipe in Gujarati)
#GA4#Week14#yam#કંદ#કંદ_ખીર#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati)
#GA4#Week14#Yam#Suran Payal Mehta -
-
કંદનું શાક(Kand Shak recipe in Gujarati)
#GA4 #Week14 Keyword :: purple yamરતાળુ કંદ આમ તો ઘણી વાનગીઓમાં ઉપયોગી છે.અને ટેસ્ટી પણ..પરંતુ સુરતી ઊંધિયું અને વલસાડ તેમજ વાડી ગામનું ઊબાડિયું એના વગર અધૂરા છે.અમારા ઘરે કંદ ને ઘણી રીતે બનાવવામાં આવે છે.ચૂલા માં શેકીને એમાં ખાંડ અને ઘી નાખીને ખાઈ શકાય.બાફીને તીખો શીરો કરી શકાય,કતરણ કરીને ઘી માં સાંતળી ખાંડ નાખી મીઠી કતરણ બનાવી શકાય...મેં આજે તીખી ક્રિસ્પી કતરણનું શાક બનાવ્યુ છે. Payal Prit Naik -
કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)
ઉપવાસ મા બટાકા ની વેફર ખાઈ ને કંટાળી જતા હોયછે. એટલે આજ રોજ હું કંદ ની વેફર લાવી છુંનાથદ્વારા પ્રખ્યાત કંદ ની વેફર prutha Kotecha Raithataha -
કંદ (yum Recipe in Gujarati)
#GA4 #week14 #yumનાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ. Shweta Dalal -
કંદ પૂરી (Kand Poori Recipe In Gujarati)
#MRCWeekend રેસીપીકંદ પૂરી ચોમાસા માટે અને રવિવાર માટે બેસ્ટ રેસીપી છે બધાને ભાવે તેવી છે અને સુરતની કંદ પૂરી વખણાય છે Kalpana Mavani -
-
-
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
#MRCરતાળુ પુરી સુરત શહેરનું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. રતાળુ એક કંદ છે કંદ ના લીધે કંદ પુરીનો સરસ ફ્લેવર અને સ્વાદ મળે છે અને તેમાં તાજા કાળા મરી અને આખા ધાણા ને એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. રતાળુ પુરી શિયાળા અને ચોમાસા ની ઋતુમાં ખાવાની મજા આવે છે. રતાળુ પુરી ની સાથે ચા-કોફી અથવા ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
-
-
કંદ ચાટ (Kand Chaat Recipe In Gujarati)
#SF (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ એ નાથદ્વારા નું સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં આગળ કંદ ને તળી ને ઉપર ચાટ મસાલો,લાલ મરચું,મીઠું અને લીંબુ નાખી ને સર્વ કરવા મા આવે છે.ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે Vaishali Vora -
કંદ ચાટ(Kand Chaat Recipe In Gujarati)
#KS3કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) આ ચાટ નાથદ્વારા મા મળતું ખૂબ જ જાણીતું છે . આ ચાટ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. મે અહીં તેમાં વાપરતો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. Vaishali Vora -
-
-
-
કારેલાની છાલના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#Famપોસ્ટ -7 આ વાનગી "Best out of waste" કહી શકાય...આપણે શાક ની છાલ કાઢીને ફ્રેન્કી દઈએ છીએ ...પણ મેં તેનો સદ ઉપયોગ કરીને તેમાંથી બ્રેકફાસ્ટ માટેની વાનગી બનાવી...આ છાલના મુઠીયા ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
મગ મેથી વડા (Mag Methi Vada Recipe In Gujarati)
#GA4#Week8#dipઆ વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે Kala Ramoliya -
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
-
-
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246928
ટિપ્પણીઓ (12)