બીટના લાડુ(Beetroot ladoo recipe in gujarati)

Happy Malviya
Happy Malviya @happy_6466
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિગ
  1. 6-7 નંગબીટ
  2. 1 કપમલાઈ
  3. 200 ગ્રામખાંડ
  4. બદામ, કાજુ, કીસમીસ
  5. ટોપરુ
  6. 1 કપદુધ
  7. 5-6 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટ ને સરસ રીતે વોશ કરી લો અને તેની છાલ ઉતારી તેને ખમણી લો.

  2. 2

    કડાઈમાં 4-5 ચમચી ઘી ગરમ કરવા મુકો. તેમાં ખમણેલું બીટ નાખી તેને10 મીનીટ સુધી શેકી લો.

  3. 3

    તેમા મલાઈ અને દુધ નાખી બરાબર મીકસ કરો. 15 મીનીટ સુધી હલાવતા રહો. જયાં સુધી તે લચકા જેવુ થાય ત્યાં સુધી હલાવતા રહો.

  4. 4

    હવે તેમા ડ્રાય ફ્રુટ, ટોપરુ નાખી બરાબર મીકસ કરો. હવે તેના લાડુ બનાવી ટોપરા મા રગદોળો.

  5. 5

    તૈયાર છે બાળકો ને પંસદ આવે તેવા હેલ્ધી બીટ ના લાડુ.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Happy Malviya
Happy Malviya @happy_6466
પર

Similar Recipes