કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કટલેસ(Cutlet Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કટલેસ(Cutlet Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#GA4
#week14
#કોબી

#GA4
#week14
#કોબી

વધુ વાંચો

કટલેસ(Cutlet Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#GA4
#week14
#કોબી

#GA4
#week14
#કોબી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપકોબી
  • ૩ ચમચીધાણા
  • 1 ચમચીલસણ આદુ મરચાની પેસ્ટ
  • 1કાંદો
  • 1/2ચમચી લાલ મરચું
  • 1/2ચમચી જીરૂ
  • પ્રમાણસર મીઠું
  • 1/2ચમચી મરીનો ભૂકો
  • 1/2ચમચી જીરૂ પાઉડર
  • 4-5 ચમચીરવો
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • સર્વિંગ માટે
  • લીલી ચટણી
  • tomato sauce
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કોપી ને છીણી લો. પછી કોબીને બે થી ત્રણ વાર ધોઈ લેવો.

    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કોબીમાં મરચું,જીરું,મીઠું, મરીનો ભૂકો,જીરુ પાઉડર,રવો, કોર્નફલોઉર,નાખી મિક્સ કરો.

    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડું લોટ જેવું થવું જોઈએ. પછી આ મિક્ષણને 12 થી 15 મિનિટ માટે રેસ્ટ આપો. પછી કટલેસ ના મોલ્ડ માં નાખી કટલેસ બનાવો.

    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં કટલેસ તળી લો. થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.તો હવે કટલેસ રેડી છે. કટલેસ ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કટલેસ(Cutlet Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

thakkarmansi
thakkarmansi @cook_26361539
પર December 20, 2020 09:36
vyara
cooking is my first love.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Ramesh Thakkar
Ramesh Thakkar @vandanathakkar
December 20, 2020 09:59
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કટલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  4. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  5. મેથી ની ભાજી નું બેસન
  1. મિક્સ પરાઠા(Mix Parotha Recipe in Gujarati)
  2. મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
  3. મન્ચુરીયન(Manchurian Recipe in Gujarati)
  4. ઘઉંના લોટની કેક(Wheat cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14254487
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close