મિક્સ પરાઠા(Mix Parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ ને જીણી છીણી લો અને બટેટા ને બાફી લો
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મુકો અને તેમાં કોબીજ ઉમેરો અને 2 મિનિટ પાકવા દહીં તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરો
- 3
ત્યારબાદ બાફેલા બટેટા નો એકદમ માવો કરી અનેકોબીજ ના મિશ્રણ માં ઉમેરો અને ગરમ મસાલો તેમજ બટેટા ના ભાગ નું મીઠું ઉમેરી, ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી, હલાવી ને મિશ્રણ ને ઠંડુ પડવા દો
- 4
ઘઉં ના લોટ ની રોટલી જેવી કણક બાંધી તેમાંથી એક લુઓ લઈ રોટલી વણી ને વચ્ચે બનાવેલું મિશ્રણ મુકો અને ગોળ ગોળ વાળી લો
- 5
ત્યાર બાદ તવી ગરમ થાય એટલે તવી ઉપર મૂકી બંને બાજુ ઘી/માખણ/તેલ થી સેકી લો અને સોસ કે ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
-
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
પરાઠા(parotha Recipe in Gujarati)
#GA4#week14#cabbageરવિવાર ની રજા હોઈ અને બૃંચ માં પરાઠા હોઈ તો જોવાનું જ સુ? ફુદીના ની ચટણી, ટોમેટો કેચઅપ અને દહીં ઠંડુ ઠંડુ મજા પડી જાય. Nilam patel -
-
ગોભી (કોબી) પરાઠા(Gobhi paratha recipe in Gujarati)
#GA4#Week14#cabbage#gobhiparatha Dr Chhaya Takvani -
-
-
-
-
-
મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#SFમિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265395
ટિપ્પણીઓ