મૂળા ની ભાજી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મૂળા ની છાલ કાઢી મૂળાના પાન સાથે સમારી લો. પછી તેમાં મીઠું નાખી દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકો.હવે તેલ માં લસણ અને હિંગનો વઘાર કરો.હવે તેમાં મૂળાના ભાજી નું પાણી કાઢી ઉમેરી લો.
- 3
હવે તેમાં બેસન,હળદર,મરચું, ધાણાજીરું નાખી ચડવા દો. હવે તેને બરાબર મિક્સ કરી સર્વિંગ પ્લેટ મા લઈ સર્વે કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14254490







ટિપ્પણીઓ (2)