કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#WEEK14

#GA4
#WEEK14

વધુ વાંચો

ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#WEEK14

#GA4
#WEEK14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 40 મિનિટ
પાંચ લોકો માટે
  • ૧ નંગકોબી
  • ૪-૫ નંગગાજર
  • ૪-૫ નંગલીલી ડુંગળી
  • 2 ચમચીઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1/2ચમચી મરચાની ભૂકી
  • 1 ચમચીસોયા સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 ચમચીટોમેટો સોસ
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 250 ગ્રામમેંદો
  • 1/2ચમચી બેકિંગ પાઉડર
  • ચપટીક બેકિંગ સોડા
  • 2 ચમચીતેલ વઘાર માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીસોયા સોસ
  • 2 ચમચીરેડ ચીલી સોસ
  • 2 ચમચીગ્રીન ચીલી સોસ
  • ૨ ચમચીટોમેટો સોસ
  • 1 ચમચીવિનેગર
  • અડધો ગ્લાસ પાણી
  • 1/2 કેપ્સીકમ ઝીણું સમારેલું
  • 1/2 ગાજર ઝીણું સમારેલું
  • ૧૦થી ૧૨ કળી લસણ ઝીણું સમારેલું
  • ૨-૩ નંગલીલી ડુંગળી ઝીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 40 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ એક કોફી લેવાની ત્યારબાદ તેને અમને ની મદદથી ખમણી લેવાની ત્યારબાદ ગાજર લઈ અને તેને પણ ખમણી મદદથી ખમણી લેવાનું

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગાજર ખાય જાય ત્યારબાદ તેમાં ૩ થી ૪ નંગ લીલી ડુંગળી ઝીણી સમારી અને ઉમેરવાની

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી ઉમેર્યા બાદ તેમાં સ્વાદાનુસાર મીઠુ ઉમેરી બધાને સરખું મિક્ષ કરી દેવાનું ત્યારબાદ હાથની મદદથી તેમાંથી જે પાણી નીકળે એ કાઢી લેવાનું

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ખાંડી દસ્તાન ની મદદથી આદુ લસણ અને મરચાની પેસ્ટ બનાવવાની

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ આદુ લસણ અને મરચાની પેસ્ટ કરવા આપણે જ મિશ્રણ કર્યું તેમાં ઉમેરી દેવાની પેસ્ટ ઉમેરી બાદ તેમાં 1/2ચમચી ગરમ મસાલો અને 1/2ચમચી મરચાની ભૂકી ઉમેરવાની

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મરચાની ભૂકી ઉમેર્યા બાદ તેમાં બે ચમચી કોર્ન ફ્લોર અને થોડો થોડો મેંદો ઉમેરવો તું જવાનું ત્યારબાદ તેને હાથની મદદથી મિક્સ કરી લેવાનું

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધું જ મિક્સ કર્યા બાદ 1/2ચમચી બેકિંગ પાઉડર અને ચપટી બેકિંગ સોડા નાખી બધાને મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેમાં એક ચમચી ટોમેટો સોસ ઉમેરવાનો

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ટોમેટો સોસ ઉમેરી બાદ તેમાં એક ચમચી રેડ ચીલી સોસ એક ચમચી સોયા સોસ અને એક ચમચી ગ્રીન ચીલી સોસ ઉમેરવાનો

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ બધું જ નાખ્યા બાદ તે બધાને સરખું મિક્ષ કરી લેવાનું ત્યારબાદ તેના નાના-નાના બોલ્સ વાળી લેવાના ત્યારબાદ તેલને ગરમ થવા મૂકી દેવાનું

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે બોલ વાળી આ તેમાં નાખી દેવાના અને ત્યારબાદ તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવાના

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    મંચુરિયન તળાઈ જાય ત્યારબાદ ગાજર કેપ્સીકમ લસણ અને લીલી ડુંગળી બધું જ ઝીણું ઝીણું સમારી લેવાનું ત્યાર બાદ એક પેન લેવાનું ત્યારબાદ તેમાં બે ચમચી તેલ ઉમેરી અને આપણા જ લક્ષણો સુધાર્યું હતું તે તેમાં ઉમેરી દેવા નું

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે બધું સુધાર્યું હતું તે બધું જ ઉમેરી દેવા નું તે થોડું પાકી જાય ત્યારબાદ તેમાં એક ચમચી વિનેગર બે ચમચી સોયાસોસ ઉમેરવાનો

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    સોયા સોસ ઉમેર્યા બાદ તેમાં બે ચમચી રેડ ચીલી સોસ બે ચમચી ગ્રીન ચીલી સોસ અને બે ચમચી ટોમેટો સોસ ઉમેરવાનો

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ટમેટો સોસ ઉમેર્યા બાદ તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું ત્યારબાદ તે બધાને સરખું મિક્ષ કરી લેવાનું

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    આ એકદમ ઉકડી જાય પછી તેમાં આપણે જ મંચુરિયન બોલ્સ ફ્રાઈ કર્યા તા તે ઉમેરી દેવાના અને ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું તો તૈયાર છે આપણા આ સ્વાદિષ્ટ વેજ ડ્રાય મન્ચુરિયન

    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    ડ્રાય વેજ.મન્ચુરિયન(dry veg. Manchrun recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર December 20, 2020 15:14

ટિપ્પણીઓ (10)

Shruti samani
Shruti samani @shrutii
December 21, 2020 15:41
Mouth watering 😋🤤
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. મેથી ની ભાજી નું બેસન
  4.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  5. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  1. બેસનના લાડુ (Besan Laddu Recipe In Gujarati)
  2. વ્હીટ કેક (Wheat cake Recipe In Gujarati)
  3. કોબીજ નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
  4. બાજરી ના લોટ નો હાંડવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267534
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close