કોબીજ ચીઝ પરોઠા(Cabbage Cheese Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું અને મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધી લેવો
- 2
કોબીજ અને ગાજર ને ખમણી લેવા. થોડીવાર રાખી તેમાંથી પાણી નીચોવી લેવું
- 3
ત્યારબાદ તેમાં ખમણેલું ચીઝ,આદુ મરચાની પેસ્ટ,મીઠું, ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરી મિક્ષ કરી લેવું.
- 4
ત્યારબાદ એક નાનકડું પરોઠું વણી તેની અંદર આ મિક્સ કરેલું પૂરણ ભરવું
- 5
ત્યારબાદ પરોઠાને બંધ કરી ફરીથી વણી લેવું અને થોડું બટર મૂકી શેકી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268946














ટિપ્પણીઓ