સરસવ દા સાગ (Sarsav Da Saag Recipe in Gujarati)

#MW4
#SARSAV NI BHAJI NU SHAK
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સરસવ નું મુખ્ય ઉત્પાદન પંજાબમાં થાય છે અને ત્યાં ઠંડા પ્રદેશમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ભાજી શરીરને ગરમાવો આપે છે અને ઠંડી સામે લડવાની તાકાત આપે છે , ત્યાં આ શાક પરંપરાગત રીતે ચૂલા ઉપર બનાવવામાં આવે છે તેવી જ અરોમા લાવવા માટે ને કોલસા નો ઉપયોગ કર્યો છે. સરસવની ભાજી સાથે મકાઈની રોટલી પીરસાતી હોય છે જે તેની સાથે તૈયાર કરેલ છે આ ઉપરાંત છાશ અને આથેલા મરચા, સલાડ સર્વ કરેલ છે સરસોના સાચોર સફેદ દેશી માખણ ખાવાની ખૂબ જ મજા આવે છે , આ સાથે દેશી ગોળ પણ ખાવાની મજા આવી જાય છે. અહીં મેં સ્મોકી ફ્લેવર વાળું ધાબા સ્ટાઇલ નું સરસવનું શાક તૈયાર કરેલ છે. કોલસાને ગરમ કરી તેના ઉપર દેશી ઘી રેડી સ્મોકી ફ્લેવર આપી છે જેનાથી સ્વાદ ખુબ જ સરસ લાગે છે.
સરસવ દા સાગ (Sarsav Da Saag Recipe in Gujarati)
#MW4
#SARSAV NI BHAJI NU SHAK
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સરસવ નું મુખ્ય ઉત્પાદન પંજાબમાં થાય છે અને ત્યાં ઠંડા પ્રદેશમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ભાજી શરીરને ગરમાવો આપે છે અને ઠંડી સામે લડવાની તાકાત આપે છે , ત્યાં આ શાક પરંપરાગત રીતે ચૂલા ઉપર બનાવવામાં આવે છે તેવી જ અરોમા લાવવા માટે ને કોલસા નો ઉપયોગ કર્યો છે. સરસવની ભાજી સાથે મકાઈની રોટલી પીરસાતી હોય છે જે તેની સાથે તૈયાર કરેલ છે આ ઉપરાંત છાશ અને આથેલા મરચા, સલાડ સર્વ કરેલ છે સરસોના સાચોર સફેદ દેશી માખણ ખાવાની ખૂબ જ મજા આવે છે , આ સાથે દેશી ગોળ પણ ખાવાની મજા આવી જાય છે. અહીં મેં સ્મોકી ફ્લેવર વાળું ધાબા સ્ટાઇલ નું સરસવનું શાક તૈયાર કરેલ છે. કોલસાને ગરમ કરી તેના ઉપર દેશી ઘી રેડી સ્મોકી ફ્લેવર આપી છે જેનાથી સ્વાદ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય ભાજીને ઝીણી સમારીને મીઠાના પાણીમાં પલાળીને આઠથી દસ મિનિટ રાખો પછી આ ભાજી બે-ત્રણ વખત ધોઈને ચાળણીમાં કાઢીને નિતારી લો.
- 2
અડધો ગ્લાસ પાણી ઉમેરીને આ ભાજીને આઠથી દસ મિનિટ માટે ઉકાળીને બાફી લો. પછી તે ઠંડી પડે એટલે મિક્સરમાં રફલી ચર્ન કરી લો.
- 3
એક કઢાઈમાં ઘી નો વઘાર મૂકી તેમાં લીલા મરચા, સુકું આદુ, ઝીણું સમારેલુ ટામેટું અને કેપ્સીકમ ઉમેરી ફાસ્ટ ગેસે ત્રણ-ચાર મિનિટ સાંતળો. પછી તેમાં ઘણા જીરુ પાઉડર ગરમ મસાલો હળદર અને ઉમેરી સાંતળો.
- 4
હવે પછી તેમાં ભાજી ની પેસ્ટ ઉમેરો. પછી તેમાં મકાઈનો લોટ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી આપે સાત મિનિટ બધું સીજવા દો.
- 5
કોલસાના ટુકડાને ૧૦થી ૧૫ મિનિટ માટે ધીમા ગેસ પર ગરમ કરવા મુકી રાખો પછી તૈયાર ભાજી ની ઉપર એક વાટકી માં આ ગરમ કરેલો કોલસો મૂકી તેની ઉપર ચાર પાંચ ટીપા ગી ઉમેરી ઢાંકણ થી શાકને ટાંકી દો. જેથી બધા જ ધુમાડાની ફ્લેવર શાકમાં આવી જાય અને ચૂલા ઉપર શાક બનાવ્યું હોય તેવી સુગંધ આવશે.
- 6
પંદરેક મિનિટ આવી રીતે ઢાંકી રાખો પછી એક વઘારમાં ઘીનો વઘાર મૂકી તેમાં એક ચમચી બ્લાન્ચ કરેલી સરસવની ભાજી, ૧/૨ ચમચી કસૂરી મેથી જીરું, લાલ મરચું પાઉડર, આખું લાલ મરચું અને લીલા મરચા ની ચીરી ઉમેરી ઉપરથી વઘાર રેડો. ધીમા ગેસે ઢાંકીને પાંચ મિનિટ વધુ બરાબર મિક્સ થવા દો.
- 7
સર્વિંગ બાઉલમાં લઈ શાકને લો. ફરીથી ઘી નો વઘાર મૂકી તેમાં જીરું, આખા લાલ મરચા લીલા મરચાંની ચીરીઓ અને 1/2ચમચી કસુરી મેથી ઉમેરી વઘાર રેડો.
- 8
તો તૈયાર છે મસ્ત તીખુંતમતમતું ચટાકેદાર શિયાળાની ઠંડી ઉડાડી દે તેવું સરસવની ભાજી નું શાક અને તેની સાથે ગરમાગરમ મકાઈની રોટલી, સફેદ માખણ, દેશી ગોળ,છાશ અને આથેલા મરચા સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરસો દા સાગ (Sarso da saag recipe in gujarati)
#MW4શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો તથા એનર્જી આપતી સરસવની ભાજી નું શાક, જે પંજાબમાં સરસો દા સાગ તરીકે ઓળખાય છે. શિયાળામાં ગરમા ગરમ મકાઈની રોટી અને જોડે સરસો દા સાગ અને લસ્સી મળી જાય તો ઠંડી ઉડી જાય. Payal Mehta -
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
સરસો દા સાગ મકે દી રોટી (Sarson Da Saag Makke Di Roti)
આ એક પંજાબની પોપ્યુલર વાનગી છે જેની મજામાં તો શિયાળામાં જ આવે છે... હવે દરેક જગ્યાએ આ શાકમાં વપરાતી ભાજીઓ મળવા લાગી છે જેથી આપણે સહેલાઇથી ઘરે બનાવી શકીએ છીએ .....શાકમાં ઘી અને માખણ નો ભરપૂર ઉપયોગ થતો હોય છે જેનાથી શાકનો સ્વાદ વધી જાય છે... ખૂબ હેલધી છે. Hetal Chirag Buch -
સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)
#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે. Rinku Patel -
સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)
#Week2#SN2#vasantmasala#aaynacookeryclubસરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે sonal hitesh panchal -
સરસોં દા સાગ (Sarso Da Saag Recipe In Gujarati)
#AM3સાગ એ એક પંજાબી શબ્દ છે જેનો અર્થ ગ્રીન્સ છે. સરસ કા સાગ શાકાહારી વાનગી છે. તે સરસવ ના ગ્રીન્સ અને મસાલા જેવા કે આદુ અને લસણમાંથી બનાવવામાં આવે છે. Asmita Desai -
સરસો દા સાગ અને મકાઈ ની રોટી(Sarson Da Saag Makai Roti Recipe In Gujarati)
#AM3શિયાળાની ખાસ સ્વાસ્થ્ય વર્ધક ડીશ Dr. Pushpa Dixit -
સરસવ મટર મલાઈ જૈન (Sarasav Matar Malai Jain Recipe In Gujarati)
#PSR#SARASAV#MATAR#MALAI#CRIEMY#COOKPADINDIA#COOKPADGUJRATI#SABJI#Punjabi#LUNCH#DINNER પંજાબના પ્રદેશમાં સરસવનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થાય છે આથી શિયાળા દરમિયાન ત્યાં સરસવની ભાજીનો સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે આ ભાજી પ્રમાણમાં થોડી તીખી અને સહેજ તુંરી હોવાથી તે ઘી સાથે બનાવવામાં આવે છે. અને તેમાં થોડી પાલક અને બથુઆ ની ભાજી પણ ઉમેરવામાં આવે છે અને તેનો ટેસ્ટ બેલેન્સ કરીને તેમાંથી ચટાકેદાર વાનગીઓ બનાવવામાં આવે છે શિયાળામાં તે આ ભાજીથી ખૂબ જ ગરમાવો રહે છે શરદી કફ વગેરે તકલીફમાં પણ તે રાહત આપે છે. Shweta Shah -
સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસો દા સાગ પંજાબી લોકો દ્વારા શિયાળામાં બનાવાતી ખૂબ જ લોકપ્રિય સબ્જી છે. આ સબ્જી બનાવવા માટે રાઈ ની ભાજી, પાલક ની ભાજી, ચીલ ની ભાજી અને મૂળાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈ ની ભાજી નું પ્રમાણ સૌથી વધારે હોય છે જ્યારે બીજી બધી ભાજી નું પ્રમાણ પસંદગી પ્રમાણે વધારે ઓછું કરી શકાય. રાઈ ની ભાજી ની સ્ટ્રોંગ ફ્લેવર પસંદ હોય તો પાલક નું પ્રમાણ ઓછું રાખવું અને રાયની ભાજી ની હલકી ફ્લેવર પસંદ હોય તો રાઈ અને પાલક અડધા અડધા પણ લઈ શકાય. મને રાઈ ની ભાજી નો સ્ટ્રોંગ સ્વાદ વધારે પસંદ છે એટલે મેં રાયની ભાજી વધારે રાખી છે અને બીજી બધી ભાજીનો ઉપયોગ એકદમ થોડો કર્યો છે. સરસો દા સાગ ને મકાઈ ના રોટલા સાથે પીરસવામાં આવે છે. ઘરના બનાવેલા સફેદ માખણ અને ગોળ સાથે પીરસવામાં આવે તો આ ડીશ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4#પાલકભાજી આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે. ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
સરસોં કા સાગ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં પંજાબી સબ્જી માં એક ફેમસ સબ્જી છે સરસોં કા સાગ... મક્કે દી રોટી...ઘણા બધા શિયાળુ શાકભાજી ઓ થી ભરપુર એવી આ સબ્જી છે. ખૂબ સારું વિટામિન કે, કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતી સરસવ ની ભાજી મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે અને લોહી ને શુદ્ધ રાખે. હાડકાં મજબૂત કરે. વૃદ્ધો માટે પણ ખૂબ સારી છે. Pragna Mistry -
સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી (સ્મોકી ફ્લેવર) વિથ પંજાબી લસ્સી
#નોર્થ#પોસ્ટ2#સરસોંદાસાગ#મક્કીકીરોટી#લસ્સીબલ્લે બલ્લે !!!પંજાબ નું નામ આવે એટલે આપણને પીળી પીળી સરસોં ના ખેતર યાદ આવે. પીળી પીળી સરસોં ના ખેતર થી આપણને 2 વસ્તુ યાદ આવે - એક તો DDLJ નું પેલું ગીત અને બીજું સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી !!! સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી પંજાબ નું એક અભિન્ન અંગ છે. તે સ્વાદ, પોષક તત્વો અને રંગમાં ભરપુર, ધરતીનું હૃદયપૂર્ણ ખોરાક છે. અને સાથે પંજાબી લસ્સી મળી જાય તો મજા આવી જાય !આ વાનગી શિયાળા માં ખવાય છે। તે ખાવાથી શરીર માં ગરમાટો આવી જાય છે. ખાસ કરી ને લોહરી (લોઢી) માં તે ખવાય છે। લોહરી સામાન્ય રીતે 13 મી જાન્યુઆરીએ આવે છે. તે શિયાળાના દિવસોના આગમનની ઉજવણી કરે છે. શિયાળાના પાકને કાપવાનો પણ આ સમય છે અને આ દિવસે શિયાળાના ખોરાક ખાવાનો રિવાજ બની જાય છે. આ કારણોસર, સરસોં દા સાગ અને મક્કી કી રોટી આ દિવસે મેનુનો આવશ્યક ભાગ બની જાય છે.તો પ્રસ્તુત છે પંજાબ ના ગામડા સ્ટાઇલ સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી વિથ પંજાબી લસ્સી. સાગ માં મેં સ્મોકી ફ્લેવર આપી ને વિવિધતા ઉમેરી છે. Vaibhavi Boghawala -
મેથી પાલક ના ગોટા (Methi Palak Gota Recipe In Gujarati)
#RC4#Greenreceipe#cookpadindiaઆ ગોટા ખૂબ જ હેલ્ધી છે અને ચોમાસામાં વરસાદમાં આ ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. Bindi Vora Majmudar -
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
આલુ પાલક (Aaloo Palak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે.ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
નાત નાં જમણ ની દાળ (Naat Na Jaman Dal Recipe In Gujarati)
#AM1#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી દાળ માટે એવું કહેવાય છે કે તેમાં ખારો ,ખારો ,તીખો ,ગળીયો ,કડવો એમ બધા જ પ્રકારના રસ ઉમેરી ને બનાવવા માં આવે છે. ગુજરાતીમાં જમણવાર હોય એટલે રસોઈયા ના હાથે બનેલી દાળ બધા હોંશે હોંશે ખાતા હોય છે. શીંગદાણા અને ખારેક ઉમેરીને ધીમા તાપે આ દાળ તૈયાર કરવામાં આવે છે આ દાળ સ્વાદમાં ખાટી મીઠી હોય છે. અહીં મેં ગુજરાતી દાળ સાથે ફૂલકા રોટલી ફુલાવર વટાણા નું શાક, પાકા કેળાનુ શાક, દેશી ચણાનુ શાક, પપૈયાનો સંભારો, સલાડ, ડાભડા કેરીનું અથાણું, શક્કરટેટી, વઢવાણી આથેલા મરચાં, કોથમીર ફુદીના ની ચટણી અને ભાત તૈયાર કરેલ છે. Shweta Shah -
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
મેથી રીંગણ બટાકા નું શાક (Methi Ringan Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ આવે છે મેથીની ભાજી કડવાણી તરીકે ઉપયોગ મા લેવાય છે મેથીની ભાજી આપણે ગમે તેમાં ઉપયોગ કરવો જોઈએ મેં અહીં તેનું મિક્સ માં શાક બનાવ્યું છે અને તેને બાજરાના રોટલા અને મગ ચોખા ની ખીચડી અને કઢી સાથે તો ઔર મજા આવી જાય Sejal Kotecha -
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi -
સરસો કા શાક (Saro da Saag recipe in Gujarati)
સરસો ની ભાજી ના શાક પંજાબ ની સ્પેશીયલીટી છે .જે વિન્ટર મા સરસો ની ભાજી સાથે,પાલક,અને ચીલ (બથુઆ)ની ભાજી મીકસ કરી ને બનાવાય છે. અને નાથૅ મા મકઈ ના રોટલા સાથે પીરસવા મા આવે છે . Saroj Shah -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
મિક્સ ભાજી તુવેર નું શાક (Mix Bhaji Tuver Shak Recipe In Gujarati)
શિયાળામાં મળતી અલગ અલગ ભાજીના શાક ખાવાની ખૂબ જ મજા આવે છે, મારી પાસે અહીંયા થોડી થોડી ભાજી પડી હતી તો તેમાંથી મિક્સ કરીને શાક બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે Pinal Patel -
ગ્રીન પાવ ભાજી (Green pavbhaji recipe in Gujarati)
આ પાઉંભાજી શિયાળામાં ખાસ બનાવવા માટે આવે છે કારણકે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે આ ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળામાં લીલા વટાણા પણ ખુબ જ સરસ આવતા હોય છે તો શિયાળામાં ભાજી બનાવવાની અને ખાવાની મજા આવે છે Rita Gajjar -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#cookpadમેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોયછે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
પાલક મેથી નુ શાક(Palak Methi Shak Recipe in Gujarati)
#MW4#post1પાલક અને મેથી બંને હેલ્થ માટે ખુબ જ સારી છે તો સાંજે જમવામાં ઓર્ગેનિકઘરના બગીચા ની પાલક અને મેથી ની ભાજીનું શાક અને સાથે રોટલા, ખીચડી, દહીં દેશી ભાણુ Bhavna Odedra -
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મેથી રીંગણનું શાક (fenugreek leaves and brinjal curry recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ3 લીલી મેંથીની ભાજી અને રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને બનાવવામાં પણ સરળ હોય છે. વરસાદમાં રોટલા ખાવાની પણ મજા જ આવે. Sonal Suva -
ઈન્સ્ટન્ટ ટીંડોળા નુ અથાણુ (Instant Tindola Athanu Recipe In Gujarati)
આ અથાણું સિઝનમાં ખાવા ની બહુ મજા આવે, અને બહુ જ ઓછા સમયમાં બની જાય છે,અને કેરી ના રસ સાથે તો ખાવાની બહુ જ મજા આવે... Lipi Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (10)