કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week14
#Yam
#Suran

#GA4
#Week14
#Yam
#Suran

વધુ વાંચો

સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week14
#Yam
#Suran

#GA4
#Week14
#Yam
#Suran

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ગાંઠીયા માટે:
  • 5 ચમચીચણાનો લોટ
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીમીઠુ
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીઅજમો
  • પાણી લોટ બાંધવા જેટલું
  • શાક માટે:
  • 500 ગ્રામસૂરણ
  • 3-4બાફેલા બટાકા
  • 1/2 કપવઘાર માટે તેલ
  • 1/2 ચમચીહિંગ
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1/2 ચમચીહળદર
  • 2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ત્રણથી ચાર બટાકાને કૂકરમાં બાફી લેવા અને છાલ ઉતારીને તેના કટકા કરી લેવા.

    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં ચણાનો લોટ લઈને તેમાં હળદર, મીઠું, લાલ મરચું, અજમો, તેલ તથા જરૂર પૂરતું પાણી નાખીને તેનો લોટ બાંધવો.

    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ લોટ માંથી નાના લુવા લઈને તેને લાંબી સળી ની જેમ વણવું અને તેને ફોટા માં બતાવ્યા પ્રમાણે પીસ કરવા. આ રીતે બધા જ ગાંઠિયા રેડી થઈ જાય એટલે તેને તેલમાં તળી લેવા.

    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગાંઠીયા તળાઈ જાય એટલે તેને એક વાસણમાં લઈ તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખીને તેને ઉકાળવા મૂકવું. દસ મિનિટ પાણી ઉકળે અને તેમાં ગાંઠિયા ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો.

    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સૂરણને ચોખ્ખા પાણીથી ધોઈને તેની છાલ ઉતારીને તેને છીણીથી છીણી લેવું.

    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક વાસણમાં તેલ લઈને તેમાં હિંગ નાખીને તેમાં આદુ મરચાની પેસ્ટ તથા સૂરણનું છીણ નાખવું. તેને સતત હલાવતા રહેવું જેથી તે નીચે ચોંટી ના જાય. હવે તેમાં મીઠુ નાખીને ધીમા તાપે સૂરણના છીણને તેલમાં સાંતળવું.

    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સૂરણ એકદમ સંતળાઈ જાય અને ચડી જાય એટલે તેમાં પાણીમાં ઉકાળેલા ગાંઠીયા નાખવા. ગાંઠિયા નું વધેલું પાણી પણ તેમાં જ નાખી દેવું. તથા બાફેલા બટાકાના કટકા કર્યા હતા તે પણ ઉમેરવા. હવે તેમાં માપ પ્રમાણે હળદર, મરચું, મીઠું અને ગરમ મસાલો નાખવો અને ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરવું.

    સૂરણ ગાંઠીયા બટાકાનું શાક (Suran Gathiya Potato Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    શાકને ઢાંકીને ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેવું જેથી બધો મસાલો શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય. આ સૂરણ ગાંઠિયા બટાકાના શાક ને પરોઠા ની સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર December 20, 2020 18:05

ટિપ્પણીઓ (3)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
December 21, 2020 18:17
Different
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુરણ ગાંઠિયા બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  3. મેથી ની ભાજી નું બેસન
  4. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  5. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  1. મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
  2. મેથી મટર મલાઈ(Methi Matar Malai recipe in Gujarati)
  3. કોબીજ નો સંભારો (cabbage no sambharo recipe in gujarati)
  4. મન્ચુરિયન(Manchurian Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269242
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close