કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#GA4
#week14
#Cabbage

#GA4
#week14
#Cabbage

વધુ વાંચો

મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#GA4
#week14
#Cabbage

#GA4
#week14
#Cabbage

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  • 1/2 કપકોબીજ
  • 1/2 કપગાજર
  • 1/2 કપફણસી
  • 1/2 કપલીલી ડુંગળી
  • 1 કપસૂકી ડુંગળી
  • 1સૂકું લાલ મરચું
  • 1/2 ચમચીખાંડ
  • 2 ચમચીબારીક સમારેલું આદુ
  • 1 ચમચીબારીક સમારેલું લીલું લસણ
  • 2લીલા મરચા બારીક સમારેલા
  • 1 ચમચીબારીક સમારેલું લસણ
  • 2 ટેબલસ્પૂનસોયા સોસ
  • 2 ચમચીઓલિવ ઓઈલ
  • 1 ચમચીવિનેગાર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીકોર્ન સ્ટાર્ચ
  • 4 ચમચીપાણી
  • ગાર્નિશ માટે :
  • લીલી ડુંગળી અને કોથમીર
  • તળેલા નુડલ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને બારીક સમારી લો.

    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લાલ મરચું ને ગેસ પર શેકી લો. સૂપ માં સ્મોકી ફ્લેવર લાવવા માટે.

    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં આદુ, લસણ, મરચાં અને સુકી ડુંગળી ને બે મિનીટ માટે સાંતળી લો.

    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં બારીક સમારેલા સબ્જી ને એડ કરીને સાંતળી લો. સેકેલુ લાલ મરચું એડ કરો જેથી સૂપ માં સ્મોકી ફ્લેવર આવશે. પછી તેમાં સોયા સોસ એડ કરીને હલાવી લો. હવે મીઠું, મરી પાઉડર,ખાંડ,વિનેગર અને પાણી એડ કરીને હલાવી લો.

    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સૂપ ને 5 - 6 મિનિટ માટે બોઈલ થવા દો. પછી બે ચમચી કોર્ન સ્ટાર્ચ અને પાણી એડ કરીને સ્લરી બનાવો. સ્લરી ને એકસાથે એડ ના કરવી. ધીમે ધીમે નાખતા જવું અને હલાવતા જવું. એક ઉભરો આવે ત્યાં સુધી બોઇલ થવા દો.

    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમાગરમ મનચાઉ સુપ રેડી છે. હવે તેને કોથમીર અને લીલી ડુંગળી થી ગાર્નીશ કરો. સુપ ને તળેલા નુડલ્સ સાથે સર્વ કરો.

    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર December 20, 2020 18:11

ટિપ્પણીઓ (36)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
January 21, 2023 05:51
Awesome 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મનચાઉં સૂપ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  3.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  4. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  5. મેથી ની ભાજી નું બેસન
  1.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  2. સંભારો(sambharo Recipe in Gujarati)
  3. કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
  4. પકોડા(Pakoda Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close