સંભારો(sambharo Recipe in Gujarati)

Vaishali Soni
Vaishali Soni @Vaisu_20294
Morbi

#GA4
#Week14(cabbage)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો કોબી
  2. 2મરચી
  3. 1નાનુ ટામેટું
  4. 1 ચમચીતેલ
  5. ચપટીહળદર
  6. મીઠુ સ્વાદમુજબ
  7. ચમચીમરચુ અડધી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોબીને ઝીણો સમારેલો અને ટમેટું અને મરચું પણ ઝીણા સમારી લો

  2. 2

    પછી જાડા તળિયાવાળા વાસણમાં એક ચમચી તેલ મૂકી રાઈ નો વઘાર કરી કોબી મરચા ટામેટાં નાખી હળદર ઉમેરી થોડીવાર સાંતળો મીઠુ પણ ઉમેરી દો.

  3. 3

    પાંચ-સાત મિનિટ સાંતળી લીધા પછી તેમાં ગરમ મસાલો અને લાલ મરચું ઉમેરીને હલાવી લો. તૈયાર છે ચાઈનીઝ ફ્લેવર વાળો કોબી નો સંભારો જે ખીચડી સાથે ખાવામાં ખુબ સરસ લાગે છે. અને ઇન્સ્ટન્ટ પણ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Soni
Vaishali Soni @Vaisu_20294
પર
Morbi
🙂Cooking lover😋
વધુ વાંચો

Similar Recipes