કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
રાજકોટ

#GA4 #week14 #kobi #sambharo #post14

સંભારો ભલે શાક ની જેમ ન ખાતા હોય પરંતુ ગમે તેવું ભાણુ હોય પણ જો સંભારો ન હોય તો તે અધૂરું જ લાગે છે. તો હું આજે સંભારા ની રેસિપી લાવી છું.

#GA4 #week14 #kobi #sambharo #post14

સંભારો ભલે શાક ની જેમ ન ખાતા હોય પરંતુ ગમે તેવું ભાણુ હોય પણ જો સંભારો ન હોય તો તે અધૂરું જ લાગે છે. તો હું આજે સંભારા ની રેસિપી લાવી છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 - 7 મિનિટ
  • 100 ગ્રામકોબીજ
  • 1ગાજર
  • 5મરચાં
  • 2 tbspતેલ
  • 5-6મીઠા લીમડાના પાન
  • 1/4 tspરાઈ
  • ચપટીહીંગ
  • 1/4 tspહળદર
  • સ્વાદ મુજબ મીઠુ
  • 1/4 tspખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 - 7 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ગાજર, મરચાં અને કોબીજ ને આ રીતે કાપી લો.

    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હીંગ અને મીઠા લીમડાના પાન નાખી મરચાં પણ નાખી દો.

    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મરચાં થોડા સંતળાઈ જાય એટલે તેમાં ગાજર અને કોબી પણ નાખી દો અને મીઠુ, હળદર, લીંબુ, ખાંડ નાખી બરાબર હલાવી લો.

    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    2 થી 3 મિનિટ પકાવો તૈયાર છે સંભારો હવે તેને જમવાની સાથે સર્વ કરો..

    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa's kitchen Recipes
Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
પર December 20, 2020 18:12
રાજકોટ
મને cooking નો ખૂબ જ શોખ છે અને મારી youtube channel પણ છે જેમાં હું નવી નવી રસોઇ ના વીડિયો શેર કરું છું તમે પણ જો રસોઇ ના શોખીન હોય અને નવી નવી રસોઇ ના વીડિયો જોવા હોય તો મારી youtube channel ને subscribe કરી લેજો..I love making new recipes and feeding them allમારી channal નું નામ shilpa's kitchen recipes & health tips છેhttps://www.youtube.com/channel/UCEtcwHzapmKC65rxC9RcAOw
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 21, 2020 04:35
Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી સંભારો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું બેસન
  3.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  4. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  5. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  1. સંભારો(sambharo Recipe in Gujarati)
  2. મનચાઉ સૂપ (Manchow soup recipe in gujarati)
  3. પકોડા(Pakoda Recipe in Gujarati)
  4. લાડું(ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269286
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close