કોબી ગ્રિલ સેન્ડવિચ (Cabbage Grill Sandwich Recipe In Gujarati)

Ami Thakkar @cook_25487299
કોબી ગ્રિલ સેન્ડવિચ (Cabbage Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી, ગાજર અને કેપ્સિકમ ખમણી ને લો. તેને બાઉલ માં લો અને તેમાં મેયોનીઝ એડ કરો અને તેમાં મિક્સ હબ્સ અને ઓરેગાનો ઉમેરો. મિક્સ કરો.
- 2
બે બ્રેડ લો તેમાં એક પર બનાવેલું મિશ્રણ પાથરો...તેના પર બીજી બ્રેડ મૂકો.
- 3
હવે ગ્રિલર ને બટર થી ગ્રીઝ કરી ને સેન્ડવીચ મૂકો. ગ્રીલ થયેલો ભાગ યેલો થાય તો ગ્રીલર બંધ કરો.....
- 4
સેન્ડવિચ રેડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14273624








ટિપ્પણીઓ (3)