જેગરી કૂકીઝ (Jaggery Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ગોળ,ઘી,દૂધ મિક્સ કરી ગરમ કરી લો.
- 2
ત્યાર બાદ એક બાઉલ માં ઘઉં નો લોટ,સુજી,ઇલાયચી,બેકિંગ પાઉડર,કાજુ બદામની કતરણ અને બનાવેલ ગોળ નો મિશ્રણ ની લોટ બાંધી લો.
- 3
ત્યાર બાદ તેને કૂકીઝ નો શેપ આપી મીઠું મૂકી બૅક કરી લો.
- 4
ત્યાર બાદ કૂકીઝ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery Pallavi Gilitwala Dalwala -
રવા કેસરી (Rava Kesari Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY**રવા કેસરી ગોળ ના પાણી ના ઊપયોગ કરીને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
આલ્મન્ડ કૂકીઝ (Almond Cookies Recipe In Gujarati)
#MBR6#Week6#CookpadTurns6આમ તો બેકરી આઈટેમ્સ મારા ઘર માં બહુ જ ઓછી ખવાય છે, ભાગ્યે જ ખવાતી હોવાથી હું બનાવતી પણ નથી. બર્થડે માં પણ કેક પણ માંડ માંડ ખવાય. ઘરે ઘઉં ની કેક બહુ પેલા બનાવતી, આથી હું બેકરી ની વાનગીઓ બહુ નથી બનાવતી. પણ આ વખતે કુકપેડ ના ૬ બર્થડે માં એક વાર ટ્રાઇ કરવાનું મન થયું. એટલે મેં બનાવી આલ્મન્ડ કૂકીઝ. મેં એમાં મેંદો યુસ નથી કર્યો. જેથી થોડી વધુ ક્રિસ્પી બની છે. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
-
-
-
-
-
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14273671
ટિપ્પણીઓ (5)