કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#ff1
એકદમ સરળ અને શ્રાવણ માસ મા વપરાય તેવી "જૈન" વાનગી છે.
US મા 19 મિ સદી મા ફજ બનાવા ની શરૂઆત થઇ હતી. ત્યારે લોકો ને ઘર મા મળી જતી ઓછી સામગ્રી મા થી બની જતી એટલે વધારે પ્રખ્યાત બની.

#ff1
એકદમ સરળ અને શ્રાવણ માસ મા વપરાય તેવી "જૈન" વાનગી છે.
US મા 19 મિ સદી મા ફજ બનાવા ની શરૂઆત થઇ હતી. ત્યારે લોકો ને ઘર મા મળી જતી ઓછી સામગ્રી મા થી બની જતી એટલે વધારે પ્રખ્યાત બની.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 કલાક
4 સર્વિંગ્સ
  • 250 ગ્રામચીકુ નો પલ્પ
  • 2 ચમચાઘી
  • 100 ગ્રામ સાકર
  • 50 ગ્રામમાવો
  • કાજુ શણગાર માટે
  • 1ચં બદામ નો ભુકો
  • 50 ગ્રામડાર્ક ચોકોલેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    ચીકુ ને ધોઈ ને એમાં સાકર નાખી પલ્પ બનાવો.

    ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ મા ચીકુ અને ઘી ને 15મિનિટ સેકો(પલ્પ ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી)

    ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમા માવો ઉમેરો હલાવો અને તરત ડાર્ક ચોકોલેટ ઉમેરો. ચોકલેટ પીઘડી જાય ત્યાં સુધી હાલવતા રહો.

  4. 4

    બદામ નો પાઉડર નાખી હલાવી ગેસ બંધ કરવો. હવે એક મોઉલ્ડ મા તેને પાથરો. જરાં ઠંડુ પડે એટલે ફ્રિજ મા 3નેક ક્લાક મુકો. ખુબજ સરસ અને સરળ વાનગી છે. જરૂર બનાવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર August 09, 2021 11:39
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 07, 2021 20:27
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકુ ચોકલેટ ફજ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જામનગર ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. કેસર પિસ્તા લસ્સી (Kesar Pista Lassi Recipe In Gujarati)
  4. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  5. ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેક (Farali Flour Dryfruit Cake Recipe In Gujarati)
  1. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
  4. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14278606
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close