કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને પાણીથી બરાબર ધોઈ લો. પછી તેને લૂછી તેની છાલ કાઢી નાખો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે slicer ની મદદથી કેળાની વેફર સીધા તેલમાં તળો.
- 3
એક વાટકી માં સિંધવ અને થોડું પાણી મિક્સ કરો. હવે એક ચમચી પાણી લઈ તેમાં ઉમેરો. ગેસ ધીમો રાખવો. વેફર ને મધ્યમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લો. વેફર ગરમ હોય ત્યારે જ પછી મરી પાઉડર છાંટો.
- 4
તૈયાર છે કાચા કેળાની વેફર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
મેં અહી થોડી રાઉન્ડ અને થોડી ઉભી કરી છે.અને બહુ સરસ યમ્મી ક્રિસ્પી થઈ છે.કેન્યા માં કાચા કેળા "મટોકે" ના નામ થી ઓળખાય છે.. તેઓના રોજ ના routine ખાવા માં આનો ઉપયોગ થાય છે..શાક માં કે મેશ કરી ને કે non veg માં ભેળવીને ખાય.. Sangita Vyas -
ફરાળી સુરણ નું દહી વાળું શાક(Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે Bina Talati -
-
-
-
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
ફરાળી સુરણ નું દહીં વાળું શાક(Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree Doshi -
ડ્રેગન ફ્રુટ અને કેળાં ની ફ્રુટ ડીશ (Dragon Fruit Banana Fruit Dish Recipe In Gujarati)
#ff1Non fried farali recipeNon fried jain recipe ushma prakash mevada -
ફરાળી બટાકાની વેફર (Farali Bataka Wafer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
દહીં કેળા (Dahi Kela Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16અહીંયા બટેટાની જેમ કાચા કેળાની વેફર બનાવી છે જે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે એકદમ crunchy હોવાથી બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#childhood#ff3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368585
ટિપ્પણીઓ