બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#EB
#Week14
#ff1
#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ
#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી
#નોન ફ્રાઇડ જૈન રેસિપી
#બાદમ શેક

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#EB
#Week14
#ff1
#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ
#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી
#નોન ફ્રાઇડ જૈન રેસિપી
#બાદમ શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧૫ પલાળેલી બદામ ની પેસ્ટ
  2. ૧ ચમચીકોર્ન ફ્લોર ૨ ચમચી દૂધ મા ઓગાળેલું
  3. ૧/૨ લિટરદૂધ
  4. ૧/૨ વાટકીદુધ પાઉડર દૂધ મા ઓગારેલું
  5. ૨ ચમચીમઘ
  6. ૧/૪ વાટકીડ્રાય ફ્રુટ કતરણ
  7. ૧/૪ ચમચીયેલાચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    દૂધ ઉકાળવા મુકો થોડું ઉકળે એટલે એમાં દૂધમાં ઓગાળેલું કોર્ન ફ્લોર અને મીલ્ક પાઉડર નાખો. પછી બદામ ની પેસ્ટ નાખો. એક ઉકાળી આવે તો બંધ કરો. ત્યારબાદ એમાં ૨ ચમચી મઘ નાખીને મિક્સ કરો. ડ્રાય ફ્રુટ કતરણ થી

  2. 2

    ગાર્નિશ કરિને સર્વ કરો. આ શકે તમે ઠંડુ કે ગરમ કેવી પણ રીતે પી શકોછો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes