બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધને ગરમ કરવા માટે મૂકી દેવું
- 2
બદામને ગરમ પાણીમાં બે મિનીટ પાંચ-સાત મિનિટ પલાળી રાખવી
- 3
હવે દૂધ ની અંદર ખાંડ અને ઈલાયચી પાઉડર નાખી ઉકાળવા દેવું
- 4
હવે બદામની પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારમાં પલાળીને છાલકાઢેલી બદામ કેસર પેંડા અને ઘરની મલાઈ નાંખી તેની પેસ્ટ બનાવી લેવી
- 5
હવે આ પેસ્ટને ઉકળતા દૂધમાં નાખી મિક્સ કરી લેવું અને દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું
- 6
પછી આ દૂધને ઠંડું કરી ફ્રિઝમાં મૂકી દેવું અને એકદમ ચિલ્ડ સર્વ કરો
- 7
મે આ શેકની અંદર corn flour કે કસ્ટર્ડ પાઉડર વાપર્યો નથી તેના બદલે પેંડા નો યુઝ કર્યો છે જેથી આપણે ફરાળમાં પણ લઈ શકીએ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
-
-
બદામ મીલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14#Badam milk Shak(બદામ મીલ્ક શેક) Brinda Padia -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14બદામ શેક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી મેં બદામ શેક માં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ પેંડા નો ઉપયોગ કરી અને હેલ્થી અને ફરાળી એવો બદામ શેક બનાવ્યું છે જે બજાર જેવો જ ટેસ્ટી બન્યો છે Ankita Tank Parmar -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368509
ટિપ્પણીઓ (4)