કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)

Hetal Kotecha @cook_19424761
#CCC
ક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCC
ક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન ને ગરમ કરવા મૂકી તેમાં ઘી નાંખો
- 2
પછી તેમાં કન્ડેન્સ મિલ્ક નાંખી સતત હલાવતા રહો
- 3
બબલ્સ જેવું થાય એટલે તેમાં કોપરા નું છીણ નાંખી મીક્સ કરો
- 4
પછી ગેસ બંધ કરી થોડું ઠંડુ થાય એટલે ઘી વાળા હાથ કરી મિશ્રણ માંથી નાના બોલ્સ વાળી સાઈડ માં રાખેલ કોપરા ના છીણ માં રગદોળી પ્લેટ માં મુકો
- 5
પછી ઉપર બદામ અને પિસ્તા ની કતરણ મૂકી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14289453

ટિપ્પણીઓ (12)