રાજગરા ના લોટ નો શીરો (Rajgira Shiro Recipe in Gujarati)

latta shah
latta shah @latta08

રાજગરા ના લોટ નો શીરો (Rajgira Shiro Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીરાજગરા નો લોટ
  2. 1/2 વાટકીઘી
  3. 1.5 વાટકીદૂધ
  4. 1/2 વાટકીખાંડ
  5. જરૂર મુજબડ્રાયફ્રુટ (કાજુ, બદામ, પિસ્તા)
  6. જરૂર મુજબ કિસમિસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધી જ સામગ્રી ભેગી કરો.

  2. 2

    એક જાડા તળિયા વાળા વાસણ માં ઘી ગરમ મુકો. તેમાં લોટ ઉમેરો. કિસમિસ પણ ઉમેરી દો એટલે લોટ ની સાથે શેકાઈ જાય.

  3. 3

    લોટ શેકાઈ જાય અને સુગંધ આવે એટલે દૂધ અને ખાંડ ઉમેરી ફટાફટ મિક્સર કરી લેવું.

  4. 4

    ગરમાગરમ શીરો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
latta shah
latta shah @latta08
પર

Similar Recipes