સૌ પ્રથમ એક તપેલી માં એક ગ્લાસ પાણી લો પછી તેની અંદર તુલસીના પાન આદું એ ખમણીને નાખો એક ચમચી ખાંડ અને એક ચમચી ચા ની ભૂકી નાખો અને 1/2ચમચી મરીનો ભૂકો નાખી અને દુકાળ એકદમ ઉપડી જાય પછી એક કપમાં તેને ગાળી લો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નાખો પછી ગરમાગરમ સર્વ કરો
ટિપ્પણીઓ