ઇન્સ્ટન્ટ મસાલા ચા (ગોળ વાળી)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#GA4
#Week15
#Jaggery
# ઇન્સ્ટેન્ટ મસાલા ગોળ ટી
આ ચા ડાયબીટીસ માટે સ્પેશિયલ..કેમકે તેને ચા પીવા ની ટેવ હોય પન ગળી ચા પીય નથી સકતા આ ચા ગળી પન છે ને મસાલા થી ભરપૂર છે ને ટેસ્ટી પન એટલી જ છે.તો એકવાર જરૂર થી બનાવજો.

ઇન્સ્ટન્ટ મસાલા ચા (ગોળ વાળી)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week15
#Jaggery
# ઇન્સ્ટેન્ટ મસાલા ગોળ ટી
આ ચા ડાયબીટીસ માટે સ્પેશિયલ..કેમકે તેને ચા પીવા ની ટેવ હોય પન ગળી ચા પીય નથી સકતા આ ચા ગળી પન છે ને મસાલા થી ભરપૂર છે ને ટેસ્ટી પન એટલી જ છે.તો એકવાર જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મિનિટ
2 વ્યક્તી
  1. 1 ચમચીગોળ વાતરેલો
  2. 1 ચમચીચા
  3. 4ઇલાયચી
  4. 1આદું નો નાનાે ટુકડો
  5. 4મરી
  6. 1 ચમચીવરીયાળી
  7. 1 કપદૂધ
  8. 1 કપપાની

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મસાલો બનાવવા માટે એક ખાવણી દસ્તો લો તેમા ઇલાયચી,આદું, મરી, વરીયાળી ને ખાડી લો

  2. 2

    હવે એક પેન મા પાની ગરમ કરવા મૂકો તેમા પેહલા ગોળ, મસાલો, ચા, નાખી ઉકળવા દો.(પેલા દૂધ નથી નાંખવાનું નહીતર ચા ફાટી જાશે.ને દૂધ ગરમ જ નાંખવાનું છે)

  3. 3

    ચા ઉકળે ત્યાં સુઘી બીજ બાજુ એક પેન મા દૂધ ગરમ કરવા મૂકો.

  4. 4

    હવે ચા મા દૂધ નાખી તરત જ ગાળી લો.

  5. 5

    બસ તૈયાર છે ગરમા ગરમ ઇન્સ્ટેન્ટ મસાલા ગોળ ટી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

Similar Recipes